હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વૈષ્ણવજન તો…. ફેરડી – ધીરજલાલ વૈદ્ય

વૈષ્ણવજન તો…. ‘  પેરડી હિમ્મતલાલ જોશી (આતા)  અહીં …       

યુગભારતી તો તેને કહીએ,જે ભ્રષ્ટાચાર હટાવી જાણે રે.
પેધી પડેલી, પિંઢારાઓની, પુરી ન્યાત મિટાવી જાણે રે.

કાળુ નાણું ખંખોળી કાઢી, સ્વિસબેંકેથી એ ઉસડી લાવે રે.
ત્રાહિમામ પ્રજા જનોને ઉર, રામ-રાજ્ય વસાવી જાણે રે.

મોંઘવારીનો કાળીનાગ નાથી, શાંતિ સ્થાપી સુખાળે જે.
અત્યાચારી-બળાત્કારી હરી, ધર્મધજા ફરકાવી જાણે  જે.

રોજ રિબાતા,રોજ કમોતે મરતાં,પ્રજા હાહાકાર પોકારે રે,
યુગાવતાર,  હવે મોડું ન કરશો. આધાર એક તમારો રે.

ધીરજલાલ વૈદ્ય – સૂરત.

બોલો શ્રી. કૃષ્ણ કનૈયાલાલકી જય !!

यदा यदा हि धर्मस्य, ग्लानिर्भवति भारत ।

अभ्युत्थानम् अधर्मस्य, तदात्मानं सृजाम्यहम् ।।

[ यह भी पढियेगाजी ]

3 responses to “વૈષ્ણવજન તો…. ફેરડી – ધીરજલાલ વૈદ્ય

 1. હિમ્મતલાલ ફેબ્રુવારી 6, 2013 પર 9:02 પી એમ(pm)

  વૈદ્યરાજ તમારી કવિતા ગમી તમ્ન્વ અને સુરેશ જાણીને મારા ધન્ય વાદ
  મને આવું તમારા જેવું નો આવડે મને તો અવળી સલાહ દેવાનું આવડે જુવો આ મારી આ ગજલ હું એવું કહું છું કે જો તુને ખુર્સીનો મોહ હોય તો તારે શું કરવું . (એલા ભાઈ આતા દારૂના નશામાં આવી સલાહ આપેછે માનશો તો ખાડામાં પડીજશો હો ?)अगर है शोक कुर्सिका तो हरदम मख्खन लगता जा पकड़ कर पाँव सोनियाका चरण उसका तू चूमता जा
  गिला मत सुन गरीबो की प्रूफ बनजा तू निंदासे करे कोई हाई हाई तेरी हांसी उनकी उडाता जा 2चिंता मत गरीबो की फिकर कर अपने वालो की बिठाकर उनको कुर्सी पर मोज उनको कराता जा 3 बहुमति डाल खड्डेमें वंही उनको तू रहने दे लघुमति को चढ़ा सरपर हिफ़ाज़त उनकी करता जा 4मशवरा है आताइकि बराबर गोरसे सुनले करके कोभंड तरकिबसे जेब अपनी तू भरता जा 5 जेब भर जाय जब पूरी तो स्व्ट्स बेन्क्मे जमा करदे पीरिमे गर ज़रूरत हो उठा कर खर्च करता जा

  Like

 2. Vinod R. Patel ફેબ્રુવારી 1, 2013 પર 12:22 પી એમ(pm)

  હા .દ .જનતો તેને રે કહીએ ,જે હસી જાણે અને હસાવે રે

  જ્યાં મળે ત્યાંથી હાસ્ય શોધી, હાસ્ય દરબારમાં વહેંચે રે

  બોલો શ્રી. કૃષ્ણ કનૈયાલાલકી જય !!

  Like

 3. Anila Patel ફેબ્રુવારી 1, 2013 પર 11:34 એ એમ (am)

  જ્યા એક નહી અનેક નહી બધા રાવણો જ બેઠા હોય ત્યા રામ રાજ્યની કલ્પના કરવી અશક્યજ છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: