હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કરા ઊઠ્યા

કરા પડ્યા… અને આપણે ચિંતિત થઈ ગયા.

પણ …. હાદજનો….. આનંદો….

કરા ઊભા થઈ ગયા છે; અને કમ સે કમ  સેન્ચ્યુરી પુરી કરવા કટિબદ્ધ થયા છે.

એમના જ શબ્દોમાં ….

——————

Image

એતાનશ્રી સુ.જા.ને જોગ. પોર્ટલેન્ડથી ક.રા.ના પાય લાગણ

(” કાં નાહકના શરમાવો? સુ. જા. થી તેર વરહ મોટા છો.  “)

ક.રા.એ છીંક ખાધી અને સુ.જા.ને તાવ ચડી ગ્યો.
ના, ભાઈ ના. અમે વર-વહુ ક્યાંય ફરવા નોતા ગ્યા.
ડાગટરલોગ ઉભાતો કરે પણ રક્તબીજની  જેમ તેમની દવાઓ  હજાર નવા ઉધામા
ઉભા કરે.( દવા બનાવનારા તો આપ જ ને !!)
ખેર, સૌ ભાઈ-બેનોની ફિકર તેમજ સદભાવના માટે અનેક અભિનંદનો.
પણ તબીયત સુધરતી આવે છે. જન્મદિવસની શુભેચ્છાઓ માટે આભાર.

સર્વે શ્રી:

 1. રમેશ ભાઈ, તમારી શુભેચ્છાઓથી મંગલજ રહશે  .
 2. લક્ષ્મીકાન્તભાઈ,  મને ખાત્રી છે કે તમારી અરજી પહોંચીજ ગઈ      (-સૌપ્રથમ, અરજ સર્વજ્ઞ પરમ સત્તાધીશને કે, -:
  ( ” ક.રા. ને શીઘ્ર સ્વાસ્થ્ય પ્રાપ્તિ થાય અને હરતા, ફરતા, બોલતા, લખતા થઇ જાય…”)
  ક.રા.” મન -પ્રસન્ન રહે તેવું કરવા સક્ષમ બની જાય…જલ્દી 
 3. રાજેનભાઈ અને ભાનુબેન: આજ કાલમાં ફોન પર વાત કરીશું પણ  હમણાતો ધન્યવાદો
  કનકભાઈને જન્મદિનના અભિનંદન .પ્રભુ આરોગ્યમય દીર્ઘાયુ બક્ષે.
 4. મનસુખલાલ ગાંધી  સાહેબ:  ખુબ આભાર
  (ડો .કનકભાઈને જન્મદિનના અભિનંદન “.
 5. પ્રજ્ઞાબેન , બીજી ભાષાઓતો વાંચી ના શક્યો પણ તેમાં બેનનીતો દુવાઓ જ હોયને?
 6. હિમ્મતલાલ ફિનિક્ષવાલા, આ લાલો લાભ વગર લોટે નહી.
  જોયુંને? મારાતો સો વરસ પાકે ત્યારે વાત પણ ઉપરવાળા પાસે પોતાના 110 નક્કી કરી લીધા
  (ਕਰਾ ਮੈ ਤੇਨੁ ਤੇਰੇ ਜਨਮ ਦਿਨਾਦੀ ਬਢਾਈ ਦੇਂਦਾ ਹਾ . ਸੋਤੇਰੀ ਸੋਮੇ ਸਾਲਾਦੀ ਜਨਮ ਦਿਨਾਦੀ ਬਧਾਈ ਦੇਵਾਂਗਾ ਤੇਰੇ ਗਹਣੁ ਆਣ ਕੇ
  એ કરા હું તારા જન્મ દિવસની વધામણી આપું છું .અને તારા સોમા વરસની શુભેચ્છા પાઠવવા તારે ઘરે આવવાનો છું )
 7. ધિરજભાઈ – આપની શુભેચ્છાઓ  માટે દસ દસ હજાર આભાર વચનો.. વચનેષુ કીંમ દારિદ્ર્યમ?     હા, હા, હા,….
  (ડૉ.કરા સાહેબ અમારા પણ તમને જન્મદિન હુબારક. આપ જીઓ હજારો સાલ ઔર હર સાલમેં હો દિન દસ હજાર. )

9 responses to “કરા ઊઠ્યા

 1. Pingback: સ્વ. ડો. કનક રાવળ | ગુજરાતી પ્રતિભા પરિચય

 2. mhthaker જૂન 6, 2022 પર 10:17 પી એમ(pm)

  Kanak – Ka
  Raval – Ra
  Kara
  Old wishes of all beloved friends & response of Kara – looks as if he is with us still today .
  Great old memories .

  Like

 3. Pingback: મનમોજી ‘કરા’ | હાસ્ય દરબાર

 4. Pingback: સુરેશ જાનીને સ્વસ્તિ પત્ર |

 5. Pingback: સુરેશ જાનીને સ્વસ્તિ પત્ર | હાસ્ય દરબાર

 6. dhavalrajgeera ફેબ્રુવારી 13, 2013 પર 7:31 એ એમ (am)

  Bhanuben wish you visit us or….
  We love to visit when your love door of OSHO opens…!!!!
  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

  Like

 7. aataawaani ફેબ્રુવારી 13, 2013 પર 5:02 એ એમ (am)

  धीरुभाई वैद्य की बात परसे मुझे इक बात याद आ गई
  गिर पड़ा करा और ज़ख्मी हुवा सुजा
  खूं रगे मजनू से निकला कति लैलाकी नली ”
  “भिमने लडडू खाए और दुर्योधन को टट्टी लगी मुझे कोम्पुतेरने गुजरातीमे लिखने नहीं दिया

  Like

 8. dhirajlalvaidya ફેબ્રુવારી 13, 2013 પર 2:12 એ એમ (am)

  કરા સાહેબ તમારી અને સુજા ભાઇની ગજબની આત્મિયતા કહેવાય. એકને છીંક આવે અને બીજાને તાવ આવી જાય….વાહ….. મેં એક પ્રેમ કહાની વાંચેલી તેમાં એક કડી એવી હતી કે :….મારો એકને ખંજર બીજો જરૂર ઢળી પડશે. ………….. ધન્યવાદ.

  Like

 9. pragnaju ફેબ્રુવારી 12, 2013 પર 10:43 પી એમ(pm)

  ઓરેગન એટલે ઓશો નું સ્ટેટ/પ્રેમનું સ્ટેટ /આનંદ
  કરા વધુ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: