હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હું થોડો જ ગાંડો થયો છું? – જ્યોતીન્દ્ર દવે

આમ તો આ  પ્રસિદ્ધ હાસ્ય લેખક સ્વ. જ્યોતીન્દ્ર દવે એ લખેલી વાત છે. પણ આ નાનકડી વાર્તા  પતિ -પત્નીની એકમેકને ઊતારી પાડતી જોકોની વચ્ચે નિસીમ દામ્પત્ય પ્રેમની એક સુમધુર અસર છોડી જાય છે.

સાભાર – શ્રી ઉત્તમ ગજ્જર

Mad

10 responses to “હું થોડો જ ગાંડો થયો છું? – જ્યોતીન્દ્ર દવે

 1. vikram pandya માર્ચ 13, 2015 પર 7:26 એ એમ (am)

  Really enjoyed about couple’s story. we come across several third rated jokes about couples, but this story is really superb, heart-touching and eye opener to all.

  Dr. Vikram Pandya

  Like

 2. Jay Shah માર્ચ 12, 2015 પર 7:22 પી એમ(pm)

  what years were you teaching at Kabibai High School?
  I taught in that school from 1964 to 1971 when I immigrated to the usa. We have so many students of Kabibai here. If you know Shakuntalaben Mehta. sorry to inform you that she passed away last Saturday.She was my colleague.
  I like to hear from you. My Email is jshah123064@gmail.com

  Like

 3. La' Kant માર્ચ 8, 2015 પર 8:26 એ એમ (am)

  મજો આવી ગયો હો ! અને એટલેજ તો ફરીને તમને આમ ……. સંપુણ સભાન અવસ્થામાં ગાંડા થયા વગર …
  ‘હળી’ કરવા … આવે જઈયે …. ઈસીમે આનંદ હૈ જી !-લા’ /૮.૩.૧૫

  Like

 4. pragnaju માર્ચ 7, 2015 પર 7:26 પી એમ(pm)

  ફરી ફરી માણતા આનંદ જ આનંદ
  તેમને સાંભ્ળવાની મઝા તો કાંઇ ઔર !

  Like

 5. Vinod R. Patel માર્ચ 7, 2015 પર 2:01 પી એમ(pm)

  આ પ્રસંગમાં લેખક ધનસુખલાલ મહેતાનો અસીમ દામ્પત્ય પ્રેમ અને પત્ની પ્રેમ છતો થાય છે. લગ્ન વખતે સુખમાં કે દુઃખમાં એક બીજાને સાથ આપવાનું વચન લેવામાં આવે છે એના ચુસ્ત પાલનનું આ એક પ્રેરક ઉમદા ઉદાહરણ છે.

  Like

 6. pravinshastri માર્ચ 7, 2015 પર 1:32 પી એમ(pm)

  સંપુણ સભાન અવસ્થામાં ગાંડા થયા વગર આ આર્ટિકલ રિબ્લોગ કર્યો છે.

  Like

 7. pravinshastri માર્ચ 7, 2015 પર 1:30 પી એમ(pm)

  Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
  મને ખાત્રી છે કે આ લેખ વારંવાર વાંચવા ગમે એવો છે. ઉત્તમભાઈ, અને સુરેશભભાઈ અને સુરેશભાઈનો ખુબ ખુબ આભાર.

  Liked by 1 person

 8. Harnish Jani માર્ચ 7, 2015 પર 11:32 એ એમ (am)

  આજ વાત હમણાં વાંચી. પત્ની આલ હાઈમર રોગ હતો. . તેને પતિ રોજ મુલાકાતે આવતો. ડોકટરે કહ્યું કે ભાઈ તમે રોજ આવો છો.અને એ તો તમને ઓળખતાં નથી. ત્યારે પતિએ કહ્યું કે હું તો ઓળખું છું ને !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: