હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,090,916 વાચકો
Join 2,896 other followers
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
જેટલા જવાંમર્દ ભાયડાની હિંમતના વખાણ કરવા જોઈએ એટલાજ વખાણ દીપડાની ભલમન સીના કરવા પડે
LikeLike
ખરો ભાયડો, દિપડા જેવા હિંસક પ્રાણીને બચાવવા જાનની બાજી લગાવી
LikeLike
Dipado Bebhan Che. Brave forest man.
Ramesh Patel(Aakashdeep)
LikeLike
ખૂંખાર દીપડાને પણ ખબર છે કે જે કોઈ મદદ કરે એને કોઈ નુકશાન ન કરાય .
માણસ જ આ ઘણીવાર ભૂલી જાય છે !
LikeLike
મને પણ કાઇ નથી દેખાતુ.
LikeLike
હવે દેખાયું?
સોરી…
સમય બચાવવા સીધું કોપી/પેસ્ટ કરી દીધું હતું.
સાચી રીત છે – કોમ્પ્યુટરમાં સેવ કરી વર્ડપ્રેસના એડિટરમાં અપલોડ કરવાનું .
—————-
જનહીતાય …..
બધા બ્લોગરો આ રીત શીખી લે.
LikeLike
મને પણ કાઇ નથી દેખાતુ.
LikeLike
ન ફોટો, ન ફિલમ !
કે મારી બાજુ કંઈ લોચો છે ? મને કેમ કંઈ દેખાતું નથી ! માત્ર એક લીટી જ વંચાય છે;
’આ ભાયડાની હિમ્મત જુઓ ..’
LikeLike
તમારા ગીરનો દીપડો કુવામાં પડી ગયેલો, એટલે તમને નો દેખાય!
ઈમેલથી મોકલું છું .
LikeLike
સુરેશભાઈ, કુવામાંથી દેડકું સોરી દીપડો બહાર કાઢતા પહેલાં જોક બનાવી નાખેલ અને એટલી વારમાં ભાયડો દીપડાને પકડી બાંધી સીડી ઉપર ચડવા લાગ્યો.
હજી બહાર આવશે ત્યારે દીપડો શું કરે છે માટે જુઓ હવે પછીનો જોક……..
LikeLike