હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પ્લાસ્ટિકમાંથી પેટ્રોલિયમ

અવળી ગંગા !

જેમાંથી બન્યું એમાં પાછું !

જોક્સ એપાર્ટ .. આ બહુ જ સરસ સમાચાર છે. આથી જ   ‘સુરતી ઉંધિયું’ પર આજે જ મૂકાયા  હોવા છતાં,  હાદ વાચકોની જાણ ખાતર અહીં પુનઃ બ્લોગિત કર્યા છે.

4 responses to “પ્લાસ્ટિકમાંથી પેટ્રોલિયમ

 1. હિમ્મતલાલ ફેબ્રુવારી 6, 2013 પર 9:49 પી એમ(pm)

  જાપાન તો હદ કરે છે દેશમાં કોઈ ખનીજ સંપતિ નથી .છતાં દુનિયામાં એનું નામ છે આપણે તો જીવ, આત્મા ,પાપ, પુણ્ય ,સ્વર્ગ નરકની અને પુનર્જન્મ ની શોધમાં થી ઉન્ચાજ આવતા નથી .

  Like

 2. RAZAK SOMJI જાન્યુઆરી 31, 2013 પર 4:06 પી એમ(pm)

  Why not import it, duplicate it and make it a cottage industry. Millions will benefit from it and reduce poverty and GARBAGE.

  Like

 3. Vinod R. Patel જાન્યુઆરી 31, 2013 પર 11:52 એ એમ (am)

  કોઈ ભારતીય જને પાણીમાંથી હાઈડ્રોજન છૂટો પાડી એમનાથી કાર ચલાવ્યાનું એકવાર વાંચેલું .

  આ જાપાનીઝ શોધકની બુદ્ધિને સલામ ! દરેક શોધની પાછળ એક વિશિષ્ઠ
  પ્રકારનું ભેજું કામ કરતું હોય છે .

  Like

 4. Anila Patel જાન્યુઆરી 31, 2013 પર 11:09 એ એમ (am)

  અદભૂત શોધ ખોળ.–જાપાનને મહેનતને સલામ,

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: