હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અમદાવાદના કેટલા દરવાજા?

સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર

આ અમદાવાદીને ય ખબર નો’તી!

img_5026

12 responses to “અમદાવાદના કેટલા દરવાજા?

 1. aataawaani ડિસેમ્બર 4, 2016 પર 7:48 એ એમ (am)

  પ્રિય સુરેશ ભાઈ
  બહુ સરસ અમદાવાદના દરવાજાની માહિતી આપી . આપણે અમદાવાદમાં ઘણું રહયા તોય આટલી દરવાજાની વિગત જાણતા નોતા જાણતા ખરું ને ?

  Like

 2. Vinod R. Patel ડિસેમ્બર 3, 2016 પર 1:24 પી એમ(pm)

  હું પણ અમદાવાદી છું. મેં નજરે જોએલા દરવાજાઓની યાદી ….

  શાહપુર દરવાજા,દિલ્હી દરવાજા,દરિયાપુર દરવાજા,કાલુપુર દરવાજા,સારંગપુર દરવાજા ,રાયપુર દરવાજા,આસ્ટોડિયા દરવાજા,જમાલપુર દરવાજા ,ખાનપુર દરવાજા ,પ્રેમ દરવાજા,પાંચકુવા દરવાજા,ત્રણ દરવાજા

  Like

 3. P.K.Davda ડિસેમ્બર 3, 2016 પર 1:17 પી એમ(pm)

  હવે બધા દરવાજા ખુલી ગયા! આનંદો..બસ આનંદો!

  Like

 4. Vinod R. Patel ડિસેમ્બર 3, 2016 પર 1:10 પી એમ(pm)

  ગુગલમાં દરવાજા લખો એટલે જ્યાં જ્યાં શબ્દ દરવાજા આવે એવી માહિતી અને વિડિયોનો ભંડાર મળે.પણ એમાંથી કામની રેલેવંટ બહુ જ ઓછી માહિતી હોય !

  Like

 5. Anila Patel ડિસેમ્બર 3, 2016 પર 12:14 પી એમ(pm)

  Ahi je list mookyu chhe ema 17 Ne 19 banne Bhadra darvaja chhe to te be juda chhe ke ekaj? Matr janava matej aa prashna karyo chhe. Hu to Amadavadi nathi pan intejari mate.

  Like

  • સુરેશ ડિસેમ્બર 3, 2016 પર 12:55 પી એમ(pm)

   માનનીય અનીલાબેન
   હું અમદાવાદી છું , તોય મને ત્રણ ચાર દરવાજાઓની ખબર નથી. પણ ભદ્રનો કિલ્લો અમદાવાદના નવાબનો મહેલ હતો અને એને બે દરવાજા છે. એક ભદ્રકાળીના મદિરની બાજુનો અને બીજો લાલ દરવાજા બાજુનો.
   કદાચ.. અમદાવાદની પ્રખ્યાત જગ્યા લાલ દરવાજાનું નામ એ દરવાજા પરથી પડ્યું હશે.

   એ તે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ !

   Like

 6. kanakraval ડિસેમ્બર 3, 2016 પર 10:10 એ એમ (am)

  ૧. આ નામો કેમ પડ્યા તે માહિતી મળી શકે?૨. “આસ્ટોડિયા” એટલે શું? 

  From: હાસ્ય દરબાર To: kanakr@yahoo.com Sent: Saturday, December 3, 2016 6:27 AM Subject: [New post] અમદાવાદના કેટલા દરવાજા? #yiv5580826942 a:hover {color:red;}#yiv5580826942 a {text-decoration:none;color:#0088cc;}#yiv5580826942 a.yiv5580826942primaryactionlink:link, #yiv5580826942 a.yiv5580826942primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv5580826942 a.yiv5580826942primaryactionlink:hover, #yiv5580826942 a.yiv5580826942primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv5580826942 WordPress.com | સુરેશ posted: “આ અમદાવાદીને ય ખબર નો’તી!” | |

  Like

 7. pragnaju ડિસેમ્બર 3, 2016 પર 9:33 એ એમ (am)

  ૨૧ દરવાજા
  આ ૧૦ દએઅવાજાનું ધ્યાન રાખો
  Rangmahal Ke Dus Darwaze Sainyaa Nikas Gaye Satyam … – YouTube
  Video for youtube das dus darwaze▶ 4:11

  Sep 21, 2016 – Uploaded by bollywood yq7
  Rangmahal Ke Dus Darwaze Sainyaa Nikas Gaye Satyam Shivam Sundaram. bollywood yq7 …

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: