હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,094,810 વાચકો
Join 2,895 other subscribers
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
ગુજરાતી ભાષાની કેટલીક ગામઠી રમુજી કહેવતો …..
–ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ દે
– ફોઈને મૂછો હોય તો કાકો કહેવાય !
–જાનમાં કોઈ જાણે નહિ અને હું વરની ફોઈ
— આકડાના દેવ અને ખાસડાની પૂજા
LikeLike
વિચારવા જેવી કેટલીક અમેરિકન અને ફ્રેંચ કહેવતો
અમેરિકન
૧. હરેક પ્રશ્નને બે બાજુ હોય છે. એક ખોટી અને બીજી આપણી .
૨. લગ્ન પહેલાં આંખો ઉઘાડી રાખો, લગ્ન પછી બંધ.
૩. સૌને રાજી રાખનાર કોઈને રાજી રાખી ન શકે.
૪. સુવર્ણના આભૂષણ કરતાં પ્રતિષ્ઠા વધુ શોભા આપે છે.
ફ્રેન્ચ
૧. આંખો મીંચે તે અંધારું જ જુએ.
૨. જેને બાંધતાં યુગ થાય તેને તોડતાં કલાક જ લાગે.
૩. દુઃખમાં માનવી ઘડાય છે, અને આબાદીમાં અમાનવી બને છે.
૪. નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું બીજું કોઈ નથી.
LikeLike
Like …….. & very nice .
LikeLike