હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગુજરાતીમાં લખો

ગુજરાતીમાં લખવા અહીં ‘ક્લીક’ કરો

આમ ક્લીક કરવાથી એક નવી વીંડોમાં એક ટાઇપ પેડ ખુલશે. તેમાં આપેલ સુચના પ્રમાણે અંગ્રેજીમાં ટાઇપ કરશો તો તેના ડીસ્પ્લેમાં ગુજરાતી લખાણ આવી જશે. તેને કોપી કરી જ્યાં વાપરવું હોય ત્યાં પેસ્ટ કરી શકાશે.

વધુ સારી રીતે ગુજરાતીમાં લખવા માટે અહીં વીશેશ સુચના મળી શકશે.

28 responses to “ગુજરાતીમાં લખો

 1. Kartik Zaveri ઓગસ્ટ 20, 2015 પર 4:30 પી એમ(pm)

  ગુજરાતી ભાષાના ઉત્થાન માટેના સરાહનીય પ્રયત્નો માટે સલામ.

  Like

 2. MAYUR H. DAVE જાન્યુઆરી 8, 2014 પર 4:33 એ એમ (am)

  gujrati bchavo em kaheva no samay paki gyo chhe.

  Like

 3. Jitendra Mevada જાન્યુઆરી 24, 2013 પર 5:44 એ એમ (am)

  જા રે બાવા બારે જા

  ખુબ સરસ જોકસ છે.

  Like

 4. Ramesh નવેમ્બર 25, 2012 પર 1:41 એ એમ (am)

  This word pad Vishal is extraordinary and very helpful. Thanks for the help to write in different languages.

  Like

 5. Pingback: 2010 in review | હાસ્ય દરબાર

 6. Chiman Patel માર્ચ 13, 2012 પર 8:51 પી એમ(pm)

  ઘા (કાગરનું માપ, અથવા ચપ્પાનો )

  Like

 7. Dhirajlal Vaidya માર્ચ 10, 2012 પર 4:34 એ એમ (am)

  પ્રિય મિત્ર, હું ૭૫ વર્ષનો હાર્ટ બાયપાસી, અને શિવિયર આર્થ્રાઇટીસનો લગભગ રીટાયર્ડ વ્યાપારી છું.મને પણ લખવા વાંચવાનો શોખ છે.મને “હાસ્ય દરબાર” તરફથી ઘણું વાંચવા-જાણવા મળ્યું છે. બધા જ જોક્સ નિર્દોષ તો છે જ. પણ બધા જ દમદાર હાસ્યપ્રદ નથી. છતાં ૮૦% થી વધુ સારા હાસ્યજનક તો છે જ. એ મારા હિસાબે ઘણી મોટી સિધ્ધિ અને ઉપલબ્ધી છે. હું મારી રીતે નિર્દોષ મસ્તીથી જીવન જીવું છું એટલે મને તો તમારા રમુજી પિરસણ બહું સ્વાદિષ્ટ અને પોષ્ટિક લાગે છે. હું પણ થોડું-ઘણું ભણેલો પણ છું. D.Com.,B.Sc.,B.Ed.,LL.B. છું છતાં કાનપૂરમાં EARમાં ) થોડી ગરબડ છે. મારા મીસીસને હું “પ્રાસાશ્રવણ” પ્રાસ+અશ્રવણ(બહેરો) લાગું છું દા.ત. કાન્તી ને બદલે કાનથી અને મોતી ને બદલે મૉંથી તેમજ ખમણને બદલે રમણ ( કે Vice Versa) જેવું મારા કર્ણપટ ઝીલે છે. એટલે હસ્યાસ્પદ બનવાને બદલે હું મારપછાડ થોડું કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ પૂછી-પૂછીને અને ચોપડી વાંચીને શિખ્યો છું અને એક જગ્યાએ બેસીને નિજાનંદ લેવાનો મને માર્ગ મળી ગયો. ગુજરાતી મારી મનભાવન અને મારા માટે સુપાચ્ય પણ છે.એટલે મને તમારા રમુજી ટૂચકા ગમે છે…….. વધુ તો શું લખું ?! ..પણ ઘણુ જીવોની શુભેચ્છા સહ આભાર.
  ………………………………………………..ધીરજલાલ વૈદ્ય – સૂરત E-mail ID : amidip@yahoo.in અને mobail : 9 8 2 5 1 2 7 2 9 4.

  Like

 8. Pingback: લોકલાડીલો રાજકપુર ? | હાસ્ય દરબાર

 9. M.D.Gandhi, U.S.A. જાન્યુઆરી 27, 2012 પર 9:30 પી એમ(pm)

  શ્રી ચંદ્રશેખરભાઈ ,
  ગુજરાતી લખવા માટે તમે જણાવી તે સાઇટ ઠીક છે પણ http://google.com/transliterate સાઈટ “વિશાલોન” જેટલી સરળ (easy) નથી.
  હા, પણ, (વિશાલોન માટે ) ફોન્ટ ડાઉનલોડ કરવા માટે માટે ઓરીજીનલ સીડીની જરૂર પડે છે, જયારે તમે જણાવેલ માટે ઓરીજીનલ સીડીની જરૂર નથી.

  Like

 10. Chandrashekhar Joshi જાન્યુઆરી 27, 2012 પર 12:29 પી એમ(pm)

  http://www.google.com/transliterate
  On this site you can type online and also you can download IME, so you can use in offline as well. Support dictionary, word sugession and lot more. worth trying. Enjoy.
  Chandrashekhar

  Like

 11. M.D.Gandhi, U.S.A. જાન્યુઆરી 21, 2012 પર 6:43 પી એમ(pm)

  I want to download Gujarati in my laptp(windows XP), but I have no original CD. How can I download Gujarati?

  Like

 12. Chandrakant જાન્યુઆરી 18, 2012 પર 9:51 એ એમ (am)

  Does this work on Microfost Windows 7? CDP

  Like

 13. readsetu Lata Hirani જાન્યુઆરી 11, 2012 પર 3:14 એ એમ (am)

  now I willl also follow this sootra

  મારી થોડી ગઈ અને બોત રહી .

  Like

 14. Nilesh Bandhiya સપ્ટેમ્બર 1, 2011 પર 4:41 એ એમ (am)

  હું ઘણી વખત તમારા “હાસ્ય દરબાર”માં હાજરી આપુ છુ, અને હાસ્યનો લાભ લઉ છુ. આજે તમારા આ પેજ – “ગુજરાતીમાં લખો” પર ધ્યાન ગયુ. મેં પણ એક ગુજરાતી સોફ્ટવેર (નેટજીપેડ) બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જે http://netgpad.sourceforge.net પર ઉપલબ્ધ છે.

  Like

 15. Chaitanya ઓગસ્ટ 27, 2011 પર 1:11 પી એમ(pm)

  i want to turn my blog in gujarati hw can i do that..

  Like

 16. Chaitanya ઓગસ્ટ 27, 2011 પર 1:08 પી એમ(pm)

  Sir i want to turn my blog in gujarati hw can i do that can u teach me ?

  Like

 17. Kirti Patel જૂન 4, 2011 પર 11:47 પી એમ(pm)

  ભગ – ભન્ગ

  ભાગ – ભાન્ગ

  નગ – નન્ગ

  રજ – રન્જ

  Like

 18. Pingback: 2010 in review | હાસ્ય દરબાર

 19. Pingback: WordPress.com | Thanks for flying with WordPress – 2010 | હાસ્ય દરબાર

 20. Indian Art And Artists Support Team મે 20, 2010 પર 7:37 એ એમ (am)

  Dear Sir

  You are doing excellent work

  Now a day’s it’s Required for all the Indian Art And Artists

  Best of luck sir..

  Thanks & Regards

  Indian Art And Artists Support Team

  Like

 21. Suresh Jani મે 16, 2010 પર 7:31 એ એમ (am)

  રજનીશભાઈ , તમારી શુભ લાગણીઓ માટે ખૂબ ખૂબ આભાર
  – હા.દ.ના તંત્રી મંડળ વતી

  Like

 22. રજનીશ દરજી મે 16, 2010 પર 6:45 એ એમ (am)

  આ૫ના તરફથી ગુજરાતી સાહિત્યને બચાવવાનો જે પ્રયાસ કરવામાં આવેલ છે તે ખરેખર કાબીલેદાદ છે. આ૫ના પ્રયાસોને ઘ્યાને લઇ ગુજરાતી મોબાઇલીયા કલ્ચર યુવાનો આગળ આવશે તેવી મને આશા છે.

  Like

 23. Dr. Chandravadan Mistry માર્ચ 19, 2010 પર 9:30 એ એમ (am)

  VISHAL’s Type Pad is VERY GOOD
  Thanks Vishal for that !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  Rajendrabhai….pass this Comment to Vishal !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: