હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઇજિપ્તમાં અળવીતરું!

        થેલીમાંથી સુગંધી સોપારી કાઢીને મુખવાસની મઝા માણી રહ્યો હતો; ત્યાં મને અળવીતરું કરવાનું સૂઝ્યું –

‘ આમેય હાદજન ખરો ને?’

શું અળવીતરું?

અહીં એની મજા માણો…..

ઇજિપ્તની સફરનું અવનવું અહીં માણો…..

2 responses to “ઇજિપ્તમાં અળવીતરું!

 1. Jagdish shah જાન્યુઆરી 13, 2013 પર 8:03 એ એમ (am)

  Very good can u send yrs all article
  Thanks,

  Like

 2. aataawaani જાન્યુઆરી 12, 2013 પર 9:05 એ એમ (am)

  સુરેશભાઈ
  તમે બોખા અરબને સોપારી નો આપી એ કેટલું ભલું કામ કર્યું .સોપારી એનું મોઢું છોલી નાખત .
  તમને એ વાતની ખબર હશેકે ઈરાનની ભાષા ફારસી છે . તે નામ અરબોએ આપેલ છે . મૂળ નામ પારસી હતું .”પ “ઉચ્ચાર અરબી ભાષામાં નથી . એટલે પ ને બદલે ફ વાપરે છે .તમે કેરોમાં પીઝાહટ જોયું હશે . તેને અરબ લોકો બિઝા હટ કહે છે .તમારા તરફથી આ તમારા પ્રવાસની અદ્ભુત વાતો વાંચી ઘણું જાણવા મળશે . તમારી સાથે મને પણ તમે પ્રવાસ કરાવ્યો .એ વું હું
  અનુભવું છું .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: