હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૨૨; જવાબ

સાભાર – શ્રી. પ્રવીણ ભટ્ટ 

શ્રીનાથે પેપ્સીની બોટલ કુમ્બલેને આપી; પણ કુમ્બલેએ સહેવાગને આપી દીધી.

પ્રશ્ન

શા માટે?

સાચો જવાબ

સહેવાગ ઓપનિંગ બેટ્સમેન છે, એટલે બોટલ પણ તેણે જ ઓપન કરવાની.

સાચો જવાબ આપનાર મિત્રો ( તેમનો અને ભાગ લેનાર સૌનો આભાર.)

 • હેતલ
 • રજનીકાન્ત શાહ
 • મૃગરાજ
 • અશોક મોઢવાડિયા
  (ઈ સંધુય તો ઠીક, પણ અમોને આમ હિરોઈનુ ગોતવા મોકલી દીધો ને વાંહેથી આંયા ’હુંશિયારી કસોટીયુ’ ચાલુ કરી દીધી ઈ હુંશિયારી નહિ ચાલે ! 🙂 )
  હવે હિરોઈનો ક્યારે બતાવો છો? ન્યાં કણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે – આતા ખાસ !

અન્ય જવાબો

 • મનસુખલાલ ગાંધી
  કુમ્બલે અને શ્રીનાથ રમતાં હશે અને સેહવાગ ૧૨મો ખેલાડી હશે અને મેદાનમાં બોટલ આપવા આવ્યો હશે અને કુંબલેએ પી લીધા પછી ખાલી બોટલ પછી આપી હશે.
 • વિનોદ પટેલ
  શ્રી નાથે પેપ્સીની બોટલમાંથી પહેલા થોડું પી લઈને કુંબલેને એ બોટલ સહવાગને આપવાની કહી હશે .
 • હીતેશ સંઘવી
  કારણકે, કુમ્બલેને ઠંડીની એલર્જી છે.
 • ધીરજલાલ વૈદ્ય
  હસ્તાન્તરણ વાળી પેપ્સીની એ બૉટલ, “ઘોર-ખોદિયા યોગ” વાળી હતી/છે. એટલે શ્રીનાથના હાથમાં આવતાં જ શ્રીનાથ….શ્રીનાથજી બની ગયાં, કુંબલેના હાથમાં આવતાં કુમ્બલે…કુમ્બલેજી બની ગયાં; એટલે કુમ્બલેજીએ એ “પરદાગીર”…….. પેપ્સી બૉટલ સહેવાગને પધરાવી દીધી……હવે જોઇએ . સહેવાગને એ “પનોતી” એ શનિની પનોતી ભજવે છે કે ઇંન્દ્રની પનોતી ભેટ નિવડે છે……..?!?!?!
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: