હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

‘ક’ કમળનો ‘ક’

યાદ છે?

છ વરસના હતા અને આપણા જેવાં ટેણિયાંઓ હારે બરાડતા હતા….

‘ક’ કમળનો ‘ક’ 

k

અને માસ્તરના હાથમાં સોટીના ભયનો ઓથાર તો મનમાં ખરો જ ને?

હવેની પેઢી નસીબદાર છે. એમને ‘ક’ કમળનો ‘ક’ આમ શીખવા મળે છે – જગતના કોઈ પણ ખૂણે..

આવા ઢગલાબંધ વિડિયો ‘મફત’ બતાવતી ચેનલ પર  નીચેના ચિત્ર પર ‘ક્લિક’ કરીને પહોંચી  જાઓ….

દોડો….

 

Advertisements

2 responses to “‘ક’ કમળનો ‘ક’

 1. bipin desai July 21, 2013 at 2:51 am

  ગુજરાત મોરી મોર નો ઓડીઓ ક્યાં છે…???????????????

  • Hiral July 22, 2013 at 7:00 am

   ‘ગુજરાત મોરી મોરી રે’ ગીતની ઓડિયો ફાઇલ ગીતકાર શ્રી ‘પ્રફુલ્લ દવે’ની કોપી રાઇટ ઓડિયો ફાઇલ છે.
   આથી મેં એ ઓડિયો ફાઇલ મારા વિડીયોમાંથી ડિલીટ કરેલ છે. પરંતુ શ્રી ઉમાશંકર જોશીની પ્રસ્તાવના વિધ્યાર્થી મિત્રો માટે ઉપયોગી હોઇને વિડીયો રહેવા દીધેલ છે.
   આપને ગીત સાંભળવામાં અગવડ પડી, એના માટે દિલગીર છું.

   sorry that, somehow it is not accepting comment from EVidyalay website.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: