હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બોલો લ્યો ! ! આપો જવાબ

એક અભણ ગામડીયો વિજ્ઞાનના એકહીબીશનમા પહોંચી ગ્યો.
ત્યાં પ્રયોગ દેખાડતા હતા.પ્રોફેસર કે “અમે આ એક મશીન બનાવ્યું છે કે તમે એક બાજુ ગાય નાખો તો થોડીવારમા બીજી બાજુ દાંતીયા,ચામડાના મોજા,ગાયન દાંતના બટન એવું બધું બહાર નીકળે ” ગામડીયો ખુશ થઈ ગ્યો.” પ્રોફેસર સાબ એક સવાલ છે
” આ મોજા,આ દાંતીયા,બટન,બધું આ બાજુ પછું નાખીયે તો બીજી બાજુ ગાય નીકળે !

3 responses to “બોલો લ્યો ! ! આપો જવાબ

 1. aataawaani માર્ચ 18, 2012 પર 4:11 એ એમ (am)

  નાં એબાજુ પાડો નીકળે

  Like

 2. સુરેશ જાની ફેબ્રુવારી 18, 2012 પર 6:05 પી એમ(pm)

  એ ભભૈ

  જીવદયા મંડળી તમારી પાછળ પડી જવાની – અને એય પાછી ગોહત્યાની જોક ! અમારા અમદાવાદી શંભુ મહારાજ જીવતા હોત , તો તમારી પાછળ આદુ ખઈને પડી જાત.
  પણ આ ગાયને પાછી જીવતી કરવાની ભાવના વાળા ગામડિયાએ તમને ઉગારી લીધા !
  ————-
  શરદ ભાઈ
  તમે કહેલી મશીનરીમાં બીજું ય સુલક્ષણ છે- એક બાજુથી ટેક્સ નાંખો અને તરત સ્વિટ્ઝર્લેન્ડ પહોંચી જાય છે !

  Like

 3. Sharad Shah ફેબ્રુવારી 18, 2012 પર 7:16 એ એમ (am)

  This reminded me of a comment of one of my friends regarding Indian Administrative Machinery. He used to say,” Indian Administrative Machinery is unique one, you feed pure gold at one end and you will get 100% brass at the other end.”

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: