હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કાનજીની કરામતો …

“કાનજી-KANZI  ” ૩૧ વર્ષનો વાનરોની બોનોબો જાતિનો ચિમ્પાન્ઝી છે. આ વિડીયોમાં 

એને લાકડાં ભેગાં કરી ,દીવાસળીથી કેમ્પ ફાયર  સળગાવી એના ઉપર સ્વીટ માર્શ મેલો

શેકીને મોજથી ખાતો જોઇને તમે તાજુબ થશો.

મનુષ્ય જાતિના પૂર્વજ  વાનરોની બુદ્ધિ શક્તિ કેવી કામ કરે છે !

Ape Makes A Fire: Kanzi The Bonobo Makes A Campfire

કાનજી વિષે વધુ વિડીયો જોવા યુ-ટ્યુબ ની આ લીંક ઉપર ક્લિક કરો 

==================

મનુષ્યોની જેમ જ નાનાથી મોટા દરેક પ્રકારના પ્રાણીઓમાં પણ મૈત્રી અને પ્રેમની ભાવના

પડેલી હોય છે એ નીચેના વિડીયો ઉપરથી જણાશે. 

World Most Unusual, Adorable, Cute, Lovely & Strange Friendship Between Animals of Different Species

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: