હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ડોક્ટરની ડાયરી

આપણા મગજના ડોક્ટર ‘રાત્રિ’ની આ વાત નથી!

કેમ તરત જ ડો શરદ ઠાકર યાદ આવી ગયા ને?

Sharad_Thaker_1

હા! એમની જ વાત છે. એમની ડાયરી આજે મળી છે – ઓથેન્ટિક , અને એમના પોતાના જ ઘેર !

છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને, છોકરાના હૈયે લીલોતરી,
કૂંપળ ફૂટયાની વાત જાણીને છોકરો, છાપે છે મનમાં કંકોતરી

મોકલ્યું પરબીડિયામાં મેં ગુલાબ,
છે પ્રતીક્ષા કે મળે તારો જવાબ

કોઇ વીંટી જેમ અંગત એક ઘાવ પ્હેર્યો છે મેં,
આવ કે વર્ષોથી આ તારો અભાવ પ્હેર્યો છે મેં

આ ચિત્ર પર 'ક્લિક' કરી, એમની ડાયરી પર પહોંચી જાઓ.

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી, એમની ડાયરી પર પહોંચી જાઓ.

Advertisements

9 responses to “ડોક્ટરની ડાયરી

 1. mdgandhi21, U.S.A. July 17, 2013 at 11:37 pm

  ડો.શરદભાઈના કોઈ પણ લેખ ગમે ત્યારે વાંચો, જુના હોય કે નવા, તમને હંમેશા તરો તાજાજ લાગશે. અને તે પણ કોઈ પણ આડંબર, અલંકાર વિના….

 2. Ramesh Patel July 17, 2013 at 5:08 pm

  વાંચવાની રસપૂર્વક મજા માણવી હોયતો ..તેમના લેખ દરેક પૂર્તિમાં વાંચવા જ પડે. ..મારો તમારો સૌનો અનુભવ. ડાયરી દેવ તમે કેમ રિસાણા?

  શમણે આવી કેમ ખોવાણા? …

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Anila Patel July 17, 2013 at 10:18 am

  લિંક ખુલતી નથી બાકી શરદભાઇને ડાયરી વાચવી ગમશે.

 4. pragnaju July 17, 2013 at 7:29 am

  તેમને અસ્મિતા પર્વમા સાંભળવાનો /મળવા નો લ્હાવો મળ્યો છે.
  તેમણે સમાપનમા કહેલી હિતેનની આ પંક્તીઓ
  ક્યાંક ખૂટે, ક્યાંક તૂટે, તે છતાં લખતા રહો…
  શક્ય છે આ માર્ગ પર, આગળ જતા ઈશ્વર મળે.
  તેમના જ અવાજમા હજુ સંભળાય છે!

 5. dhirajlalvaidya July 17, 2013 at 5:46 am

  આમેય મને વારેતાઓ અને અમુક કાવ્યો ગમે છે. ડો.શરદભાઇની “ડૉક્ટરની ડાયરી” હંમેશા વાંચુ છું.
  અહીં આપેલી લીંક બરાબર ખૂલતી નથી….કદાચ કોમ્પુટર વિષેની મારી જાણકારી ટાંચી પડતી હશે.

 6. Arvind Adalja July 17, 2013 at 5:01 am

  ડો.શરદ ઠાકરની વાર્તાઓનો પ્રશંસક હું પણ છું. દિવ્ય-ભાસ્કરમાં આવતી તથા અભિયાનમાં ચાલુ થયેલ નવલકથા પણ અત્યંત દિલ ચશ્પ છે. નિયમિત વાંચુ છું. અત્રે આપેલ લીંક ખુલતી નથી તે સહેજ !

 7. Sharad Shah July 17, 2013 at 1:47 am

  ડૉ. શરદભાઈ ઠાકર અને સુધામુર્તિજીની લેખન શૈલી મને ગમે છે. કોઈ અલંકારો કે ઉપમાઓ નહી અને સીધીસાદી ગુજરાતી ભાષાનો પ્રયોગ અને વાર્તાની ગુંથણી અદ્ભુત હોય છે જે તમારા હૃદયને સ્પર્શી જાય બસ એ જ ખુબી છે એમના લેખનની. વળી શરદભાઈ તો મારા નામેનામ છે એટલે હું થોડો પક્ષપાત પણ કરી લઊં. ઘણીવાર તો લખે એ અને ફુલાઊ હું. અહીં પ્રિતીબેનની કોમેન્ટ સાચી છે. લીંક ખુલતી નથી.

 8. Dharmendra Mehta July 17, 2013 at 1:10 am

  I m not able to open the link.

 9. preeti July 16, 2013 at 11:46 pm

  લિંક બરાબર ઓપન નથી થતી ….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: