હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

हास्याष्टक – शरद शाह

‘હુંશિયારીની કસોટી’ આજે પુરી થાય છે. જે મિત્રોએ અત્યાર સુધીમાં તેનો લાભ ન લીધો હોય, તેમના માટે ….

એ બધી ૨૯ કસોટીઓનો સંગ્રહ અહીં હમ્મેશ માટે હાથવગો છે.
સવાલ વાંચો, કોશિશ કરો અને ન આવડે તો
…..સામે જ જવાબ છે.

       જ્યારે આ જોકર અચોક્કસ મૂદત માટે ‘હાદ’ પરથી ગાવલી મારી(!) અન્ય બ્લોગરોના ઘેર ચક્કર માણવાના ‘ધર્મ કાર્ય’ માં ફસાવાનો છે; ત્યારે કલ્યાણમિત્ર શ્રી. શરદ શાહની આ રચના પેશ છે.

‘सुजासे कहने लगे, शशानंद आचार्य
रोना-धोना पाप है, हास्य पुण्य का कार्य ।

हास्य पुण्य का कार्य, उदासी दूर भगाओ
रोग-शोक हों दूर, हास्यरस पियो-पिलाओ ।

क्षणभंगुर मानव जीवन, मस्ती से काटो
मनहूसों से बचो, हास्य का हलवा चाटो ।

आमंत्रित हैं, सब बूढ़े-बच्चे, नर-नारी
‘रात्रि’ का दरबार’ प्रतीक्षा करे तुम्हारी ।

————————————————–

અને આવતીકાલે એક છેલ્લો અને સાવ નવતર પ્રયોગ
… થોભો અને રાહ જુઓ. 

Advertisements

12 responses to “हास्याष्टक – शरद शाह

  1. Laxmikant Thakkar જુલાઇ 14, 2013 પર 1:10 એ એમ (am)

    પઢને વાલે આપ અનાડી નહીં હો જી!
    -લા’ / ૧૪-૭-૧૩

  2. dhirajlalvaidya મે 23, 2013 પર 8:41 એ એમ (am)

    દ્વારે ઉભો જુએ તમાશો, તે નવ પામે હળવાસ જોને
    માંહી પડ્યા તે મહાસુખ પામે, દેખનારા મૂંઝાય જોને.
    મફતના ભાવે મોંઘી વસ્તુ, સાંપડી રહી છે સહેલે જોને.
    રોગ-દુ:ખ ભાગે સૌ પળમાં હાસ્ય-દરબારે આવી જોને,

  3. Ramesh Patel મે 21, 2013 પર 2:10 પી એમ(pm)

    ના કોઈ પરેજી ,ના કોઈ પ્રવેશ ફી

    આવો તો દઈશું … હસવાની ફાકી

    બોલો હાસ્ય દરબારની જય જય.

    રમેશ પટેલ(આકાશદીપ)

  4. Anila Patel મે 21, 2013 પર 1:13 પી એમ(pm)

    મનેતો લાગે છેકે આમંત્રણ આપવા છતાય ના આવે એને હસતા કે હસાવતા આવડતુ જ નહી હોય– અથવા હાસ્યની ભાષા સમજાતી નહી હોય.

    • Atul Jani (Agantuk) મે 21, 2013 પર 11:04 પી એમ(pm)

      શ્રી અનીલાબહેન,

      આમંત્રણ તો ઘણાં મળે પણ ક્યાં જવું ને ક્યાં ન જવું તેમાયે વિવક બુદ્ધિ તો જોઈએ ને?
      લ્યો હું તમને ભાવનગર આવવાનું આમંત્રણ આપુ તો શું તમે આવી શકવાના છો?

      હાસ્યની ભાષા સમજાવતી એક પોસ્ટ લખશો તો આનંદ થશે.

  5. Atul Jani (Agantuk) મે 21, 2013 પર 12:11 પી એમ(pm)

    દાદા ગાવલી મારશે એવા દુ:ખદ સમાચાર સાંભળીને Like પર ક્લિક તો કેમનું થાય?

  6. Atul Jani (Agantuk) મે 21, 2013 પર 12:10 પી એમ(pm)

    વાહ વાહ શશાચાર્યજી. મજાનું હાસ્યાષ્ટક બનાવ્યું. 🙂

    હાસ્યકલાકારોએ અનેક પ્રકારના હોય છે. હાસ્યએ અનેક પ્રકારના હોય છે. કેટલાક હાસ્ય શિષ્ટ હોય છે કેટલાક અશિષ્ટ. કેટલાક શિષ્ટ લાગે તેવા છતા ગર્ભિત રીતે અશિષ્ટ. આ તો લેખક અને વાચક બધાની માનસિકતા પર પણ આધાર રાખે.

    જોકે મને જ્યોતિન્દ્ર દવે જેવા હાસ્યલેખક આજ સુધી ફરી વાચવા નથી મળ્યા તેનો અફસોસ આજ સુધી રહ્યો છે.

    • Sharad Shah મે 22, 2013 પર 1:07 એ એમ (am)

      અતુલભાઈ અને અન્ય મિત્રો,
      આ હાસ્યાષ્ટકની રચના પ્રસિધ્ધ હાસ્ય કવિ શ્રી કાકા હાથરસીની છે મારી નથી એટલે જે શ્રેય આપવો હોય તે તેમને આપવો.મેં જ્યારે આ હાસ્યાષ્ટક વાંચ્યું ત્યારે લાગ્યું કે તેમા જરા અમથા ફેરફાર કરવાથી તે હાસ્યદરબાર માટે બંધબેસતું બની શકે છે એટલે મેં તો ફક્ત આ હાસ્યાષ્ટકમાં જરા અમથા ફેરફાર કરી હાસ્યદરબારને અનુરુપ બનાવ્યું છે.અહીં મિત્રોએ આ વાતની નોંધ લેવી.
      શરદ.

  7. dhavalrajgeera મે 21, 2013 પર 10:39 એ એમ (am)

    आमंत्रित हैं, सब बूढ़े-बच्चे, नर-नारी,
    ‘रात्रि’ का दरबार’ प्रतीक्षा करे तुम्हारी
    We all Darbarari love to see you laugh,
    Live the life of time by sharing love of Laugh!!

    Dhavalrajgeera
    http://www.bpaindia.org

  8. P.K.Davda મે 21, 2013 પર 9:58 એ એમ (am)

    વાહ શરદભાઈ, ક્યા બાત કહી? સમજને વાલે સમજ ગયે, ના સમજે વહ અનાડી હૈ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: