હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૨૯; જવાબ

સાભાર – શ્રી. ધીરજલાલ વૈદ્ય

 ભારતમાં જે પાછળ આવે છે; તે અમેરિકામાં આગળ અને પાછળ આવે છે; અને ઇન્ગ્લેન્ડમાં વચ્ચે આવે છે.

સાચો જવાબ 

ત્રણેના અંગ્રેજી નામમાં અક્ષર ‘A‘ 

INDIA, AMERICA, ENGLAND

સાચા જવાબ આપનાર મિત્રો ( સૌનો આભાર )

 • હેતલ
 • ડુમાશિયા એમ
 • કિશોર ભટ્ટ
 • વિનોદ ધનક
 • શશિકાન્ત મહેતા
 • સતીશ ધોળકિયા
 • અમિત પટેલ
 • સુરેશ ઝવેરી

અન્ય જવાબો

 • રમેશ પટેલ
  અટક
 • મનસુખલાલ ગાંધી
  ચોમાસું
 • અરૂણ પરીખ
  મહીનો
 • ચમન
  ઘરવાળી

One response to “હુંશિયારીની કસોટી – ૨૯; જવાબ

 1. mdgandhi21, U.S.A. મે 21, 2013 પર 12:50 પી એમ(pm)

  હાસ્યકસોટી બહુ સુંદર રહી.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: