હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મંગળ; એક તાન્કા – ચીમન પટેલ

મંગળ પર
મીટ છે માનવની.
પહોચ્યા પછી,
મંગળના નંગમાં-
ભારે ભાવ ઘટાડો !

– ચીમન પટેલ “ચમન”

——–

         કોઇને નડતો હોય તો ‘ચમન’ ઠીક કરી દેશે – વિધિના લેખની ઉપર તાન્કાના લેખ લખી દેશે – અથવા કાર્ટૂન બનાવી દેશે !

એમને અહીં મળો

7 responses to “મંગળ; એક તાન્કા – ચીમન પટેલ

 1. Ramesh Patel મે 1, 2013 પર 8:08 પી એમ(pm)

  મંગળ મંગલ કરશે જાણી હાસ થઈ હાસ્ય દરબારે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. Hasmukh H. Doshi એપ્રિલ 29, 2013 પર 6:42 પી એમ(pm)

  We will have to wait for along time to reach to Magal. Magal is also a good day and in matter of fact my grand son born on Magalvar!

  Ghatado Andhshradha. Thanks.

  Like

 3. Vinod R. Patel એપ્રિલ 29, 2013 પર 4:24 પી એમ(pm)

  મંગળના નંગમાં

  જ નહી પણ

  સાથોસાથ આજે

  માનવીના મનમાં

  થયો ભાવ ઘટાડો

  Like

 4. chaman એપ્રિલ 29, 2013 પર 7:51 એ એમ (am)

  ભાઇશ્રી,

  તમે ટૂચકો લખીને મારા તાનકાના ભાવને “ન સમજે વો અન્નાડી હે” ઓ માટે માર્ગ સરળ કરી દીધો એ માટે તમને ઘન્યવાદ,
  સમય લઇ, તમારા વિશેની જાણકારી કરશો મારી ઈ મેલથી?
  અગાઉથી આભાર માની લઉ છું.
  સુરેશભાઇ,
  તમારો પણ આભાર; તાનકાને ‘હાદ’પર પહોચાડવા- મંગળપર તો અત્યારે પહોચી શકાય એમ નથી!
  ચીંમન પટેલ “ચમન”

  Like

 5. dhirajlal vaidya એપ્રિલ 29, 2013 પર 1:25 એ એમ (am)

  એક શેઠનો વેપાર દિન-પ્રતિદિન ઘટવા લાગ્યો. કોઇ કારી કામ ન આવી.શેઠે પ્રખર જ્યોતિષીને બોલાવ્યા અને ધંધો મંદો પડવાનું કારણ જણાવવા વિનંતિ કરી. જ્યોતિષીએ ગણત્રી માંડી અને બહું વિચાર કરીને કહ્યું, ” શેઠ તમને મંગળ નડે છે..” હવે યોગાનું-યોગ શેઠના એક વાણોતરનું નામ “મંગળ” હતું. શેઠે રૂક્ષ સ્વરે બરાડો પાડ્યો.,” અલ્યા મંગળિયા તું તો નમકહરામ નિકળ્યો……અત્યારે-ને-અત્યારે મારી પેઢીમાંથી ચાલતી પકડ.” મંગળભાતો મુંઝાઇ ગયા. ત્યાં જ સમજુ જ્યોતિષીએ. શેઠને સમજાવ્યું કએ મંગળ નામનો ગ્રહ તેમને નડે છે. એટલે તેના વિધી-વિધાન કરાવવા પડે. કોઇ મંગળ નામનો માણસ તને નડતો નથી…..અને શેઠને પસ્તાવો થયો.

  Like

 6. dhufari એપ્રિલ 29, 2013 પર 1:07 એ એમ (am)

  શ્રી ચમન ભાઇ
  તાન્કા લખીને વંચાવી હોત તો મજા આવત કંઇ નહીં તો એક કર્ટુન મુકવું હતું ને!!
  ફરી મલીએ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: