હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હવે તે નથી – મહાન ગુજરાતી જાદુગર, કે.લાલ

૨૩ સપ્ટેમ્બર -૨૦૧૨ ના રોજ તેમણે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી છે.

‘હાસ્ય દરબાર’ ની ગુજરાતના મહાન જાદુગર ને ભાવભરી અંજલિ.

———-

સ્વ. કે.લાલ નો ટૂંક પરિચય અહીં …

13 responses to “હવે તે નથી – મહાન ગુજરાતી જાદુગર, કે.લાલ

  1. dhirajlalvaidya સપ્ટેમ્બર 26, 2012 પર 2:30 એ એમ (am)

    કે.લાલના જાદુએ કેટલાકને દુ:ખી પણ કર્યા છે. જેજે લૂચ્ચા-લફંગા બાવા-ફકીરોના ધતિંગ બે-નકાબ કર્યાં તેઓ. અને જે જે ઢોંગી ભગત-ભૂવાઓના ભૂત-પ્રેતને ઉભી પૂંછડીએ ભગાડ્યાં. તે બધા મારા કે.લાલથી દુ:ખી થયા હતાં. પણ કે.લાલ.ના ઓછાયામાં આવેલા બાકી સૌએ ભરપૂર સુખ માણ્યું છે.પરમ ક્રુપાળુ પરમાત્મા સદગતશ્રીના આત્માને ચિર: શાંતિ અર્પો એજ અભ્યર્થના.

    Like

  2. ગોવીંદ મારુ સપ્ટેમ્બર 25, 2012 પર 1:35 એ એમ (am)

    આઇ એમ હીઅર’ જેવો જવાબ હવે કદી નહીં મળે. જાદુની દુનીયાનો બેતાજ બાદશાહ કે. લાલ ને સમ્પુર્ણ આદરપુર્વક શ્રદ્ધાંજલી..

    Like

  3. Ullas Oza સપ્ટેમ્બર 24, 2012 પર 10:32 પી એમ(pm)

    Great Magician K. Lal. May His Soul Rest in Peace.

    Like

  4. aataawaani સપ્ટેમ્બર 24, 2012 પર 7:32 પી એમ(pm)

    જાદુથી કૈઈકને અદૃશ્ય કરનારો જાદુગર પોતે અદૃશ્ય થઇ ગયો .પરમેશ્વર એને સ્વર્ગમાં જાદુ કરવાની જગ્યા આપે .એજ પ્રાર્થના
    मोट सबको आनी है कोन उससे छुटा है
    के.लाल फ़ना नहीं होगा ये ख्याल जुटा है .

    Like

  5. mdgandhi21 સપ્ટેમ્બર 24, 2012 પર 1:13 પી એમ(pm)

    ગુજરાતીઓનું નામ અમર કરી ગયા.
    એમને હાર્દિક શ્રધાંજલિ. પ્રભુ તેમના આત્માને ચીર શાંતી અર્પે..

    Like

  6. Anila Patel સપ્ટેમ્બર 24, 2012 પર 10:42 એ એમ (am)

    પ્રભુ તેમના આત્માને ચીર શાંતી અર્પે..

    Like

  7. dhavalrajgeera સપ્ટેમ્બર 24, 2012 પર 9:02 એ એમ (am)

    કે.લાલે જિંદગીના મંચ પરથી સમેટીલીધો જાદુ : માદરે વતન ‘બગસરા’ અને માવજીંજવામાં શોકનું

    જગતના જાદુગરે જિંદગી જીવી જાણી, જાદુઇ સરતાજે સમેટ્યો જાદુ
    http://www.divyabhaskar.co.in

    Like

  8. Vinod R. Patel સપ્ટેમ્બર 24, 2012 પર 8:28 એ એમ (am)

    દુનિયામાં જાદુનો ડંકો વગાડી ગુજરાતનું નામ રોશન કરનાર મહાન ગુજરાતી જાદુગર કે.લાલ (કાન્તિલાલ ) અનેક રીતે મહાન હતા.

    આવા ગરવા ગુજરાતી કે જેઓ એમની પાછળ એમના નામનો જાદુ મૂકી ગયા છે,
    એમને હાર્દિક શ્રધાંજલિ.એમના આત્માને પ્રભુ ચીર શાંતિ બક્ષે.

    Like

  9. Sanatkumar Dave સપ્ટેમ્બર 24, 2012 પર 6:55 એ એમ (am)

    Dear Dr.Rajendrabhai thnx and y d when I cam to know the SAD DEMISE news of Gr8 K.LAL through a group post….my immediate response to was JADU NI DUNAIYA NA BETAAZ BADSAHA…na Avsaan thi Stabdhha…ne Bhagvan ne Challange ke have Neehalje Teni KAMAAL tara ye DARBAAR ma…..
    Param Krupaloo Parmatmane Prathana ke AATMA NE AMAR SHANTI….
    gbu jsk
    Sanatbhai Dave..

    Like

  10. pragnaju સપ્ટેમ્બર 24, 2012 પર 6:47 એ એમ (am)

    તેમના ઘણા પ્રયોગો માણ્યાં પણ આ વાત ખૂબ સ્પર્શી ગ ઇ
    મિડલ ઇસ્ટના અન્ય એક દેશ, કુવૈતમાં તો વળી સાવ વિચિત્ર અનુભવ થયો હતો. ઇસ્લામમાં જાદુને વર્જ્ય ગણવામાં આવ્યો છે. મેં મારી જાહેરાતોમાં લખ્યું હતું કે `જીવતી સ્ત્રીના ટુકડા કરીને તેને ફરી સજીવન થતી જુઓ.’ ત્યાં લોકો કહે છે કે માણસને મારવો કે સાજો કરવો એ ખુદાનું કામ છે. કોઈ ઇન્સાન એ કાર્ય કેવી રીતે કરી શકે! કુવૈતના શેખે મારો વિરોધ કર્યો. મેં તેમને તેમના મહેલમાં જઈને સમજાવ્યા કે આ કોઈ કાળો જાદુ નથી, માત્ર હાથચાલાકી છે. માંડ તેમણે મને સાત દિવસની મંજૂરી આપી. પણ કુવૈતના લોકોનો એવો રિસ્પોન્સ મળ્યો કે મેં ત્યાં સાત મહિના સુધી શો કર્યા. પરમિશન પણ મળી. અને કુવૈતનો સર્વોચ્ચ ખિતાબ પણ મને એનાયત થયો!
    અમારી શ્રધ્ધાંજલી

    Like

  11. dhavalrajgeera સપ્ટેમ્બર 24, 2012 પર 6:27 એ એમ (am)

    How can I Not know K.Lal.
    I was not in our family function
    Being away ….In My Brother – Jitubhai’s Marriage in 1970.
    I was in Prague, Czochoslovia as a Czech Government Scholar in Neuro Surgery.
    I received K.Lal’s picture with my brother Jitubhai and his wife Kailas of their reception at Dr.B.V.Patel’s Bungalow.
    K.LAL enjoyed visiting our Home and Blind School,Vastrapur,Ahmedabad.
    I rember him Taking pride being Gujarati.
    He left with his great magic…..The Trivedi takes Pride of Kantilal.

    Like

  12. Dharmesh Vyas સપ્ટેમ્બર 24, 2012 પર 6:09 એ એમ (am)

    ભગવાન તેમના આત્મા ને શાંતિ આપે

    Like

Leave a comment