હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ભણ્યો પણ ગણ્યો નહિ …….સ્વપ્ન જેસરવાકર…ગોપ

એક ઓફિસમાં ગજો, ઘજો ને વજો નોકરી કરતા હતા .
એક વખત કોઈ માહિતીનું  કવર ટપાલમાં સરકારને મોકલવાનું હતું.
કવર પર ૨૫ પૈસાની પોસ્ટની ટીકીટ લગાવવાની હતી.
ઓફિસમાં ૨૫ પૈસાની પોસ્ટની  ટીકીટ સ્ટોકમાં હતી નહિ .
એટલે વજાએ ૩૦ પૈસાની ટીકીટ લગાવી દીધી .
ધજાની નજરે પડ્યું કે આ તો ખોટું થયું પાંચ  પૈસાની ટીકીટ વધારાની ગઈ .
ધજો ફરિયાદ લઈને ગજા પાસે ગયો . ગજો કહે વાંધો નહિ હું એક રસ્તો બતાવું છું.
જુઓ ટીકીટ જોઈએ ૨૫ પૈસાની અને લગાવી છે ટીકીટ ૩૦ પૈસાની એટલે પાંચ પૈસાની ખોટ જાય.
હવે એમ કરો કવર ઉપર ૩૦ – ૫ = ૨૫  એમ લખી નાખો એટલે ૨૫ પૈસા થઇ જશે.
હવે પટાવાળામાં જરાક હોશિયાર એવો ભજો નોકરી કરતો હતો .
ભજો કહે  મારા સાહેબો આ કવર જ પચ્ચીસ પૈસાનું છે તમે ખોટી ટીકીટો લગાડી વતા ઓછા કરી નાખ્યા !

One response to “ભણ્યો પણ ગણ્યો નહિ …….સ્વપ્ન જેસરવાકર…ગોપ

  1. bharatpandya નવેમ્બર 25, 2011 પર 12:03 એ એમ (am)

    ગજો અમારી નીશાળમા ગણીતનો માસ્તર હતો ને એમ.ઍ વીથ મેથેમેતિક્સ થ્યો તો.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: