હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

સ્રોત : ફોઈમ કોપેક

( ફોર્વડેડ ઈમેલમાં મળ્યું; કોપી પેસ્ટ કર્યું )

સાભાર : 1) મૂળ અનામી કલ્પના કાર;  2) ટાઈપ કરી આપનાર અજ્ઞાત સખી દાતાર

———————————————————————————————-

મહેશ : ઈન્ટરનેટમાં ‘ગૂગલ’ પર કોઈ પણ નામ સર્ચમાં લખો, તો એ મળી આવે.’
સુરેશ : તો કાંતામાસી લખ તો જરા.
મહેશ : એ કોણ છે ?
સુરેશ : એ અમારી કામવાળી છે. સુરતમાં પુર આવ્યું ત્યારની આવી નથી…. કદાચ ગૂગલમાં મળી જાય !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: