હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

સ્રોત : ફોઈમ કોપેક

( ફોર્વડેડ ઈમેલમાં મળ્યું; કોપી પેસ્ટ કર્યું )

સાભાર : 1) મૂળ અનામી કલ્પના કાર;  2) ટાઈપ કરી આપનાર અજ્ઞાત સખી દાતાર

———————————————————————————————

પત્ની : તમે મારો ફોટો પાકિટમાં રાખીને ઑફિસે કેમ લઈ જાઓ છો ?
પતિ : ડાર્લિંગ, જ્યારે પણ મને કોઈ મુશ્કેલી આવે છે ત્યારે હું તારો ફોટો જોઉં છું.
પત્ની : એમ ? ખરેખર ! તમને મારા ફોટામાંથી એટલી બધી પ્રેરણા અને શક્તિ મળે છે ?
પતિ : હાસ્તો. ફોટો જોઈને હું એ વિચારું છું, કે કોઈ પણ મુશ્કેલી આનાથી મોટી તો નથી જ !

2 responses to “આજની જોક

  1. Valibhai Musa ઓગસ્ટ 5, 2010 પર 4:27 પી એમ(pm)

    એ બાપડીની કોઈને દયા આવે છે? મારો તો જીવ બળી જાય છે! એને વાઢો તો લોહી પણ ન નીકળે એવી ભોંઠી પાડવામાં એ નખોદિયાને શું મળ્યું હશે? મારું તો માનવું છે કે તેણીએ રસોડે તાળું મારીને ચાવી સાથે ‘મૈં તો માયકે ચલી જાઉંગી, તુમ દેખતે રહિયો’ ગાતાં ગાતાં ઘર છોડીને પેલાને વધારે મુશ્કેલીમાં મૂકવો જોઈએ!

    Like

  2. પરાર્થે સમર્પણ ઓગસ્ટ 5, 2010 પર 12:26 એ એમ (am)

    ભાઈ કેમ છો,
    જબ દેખતા હું મેં ટીવી ટીવી,
    તબ બિગડી હે મારી બીવી.
    જબ મેં કેહતા હું લો આયા ન્યુઝ ,
    તો વો કેહતી હે કહા હે ફ્યુઝ .
    મેં કેહતા હું કિ લો આયા બુશ,
    તો વો કેહતી હે કહા હે રૂશ.
    ભાઈ ટીવી કિ તો ગેરંટી હે કિ , નહિ પસંદ આયે તો એકચેન્જ કર જાના.
    ઇસ કિ કહા ગેરંટી કિ ના પસંદ આયે તો દુસરી.

    ” સ્વપ્ન “જેસરવાકર

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: