હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

“એવા રે મળેલા મનના મેળ!” -Evaa re maLelaa mannaa meL

કચરાને ગાડી કચરો ભેગો કરી ચલવા માંડી,

ત્યાં એક બહેન ઘરમાથી નીકળી બુમો મારવા માંડ્યા ‘ઉભા  રો, ઉભા રો, હું મોડી પડી ”

ટ્રક વાળો કે” વાંધો નહી બહેન, કુદી ને બેસી જાવ,

———– ——— ——— ——— ——— ———

ઍક માણસે તેની અવસાન પામે લી પત્નીની કબર ઉપર ફુલ મુક્યા અને પાછો ફરતો’તો ત્યાં એક માણસને એક કબર પાસી બેસી મોટે મોટેથી રડતો થી જોયો. તે બોલતો હતો. ‘તારે મરવાની શું જરુરત હતી, મને મુશ્કેલી મા મુકી દીધો “,

પહેલો તેની પાસે ગયો અને આસ્વાસન આપતા કહ્યું ” ભાઇ આટલું બધું રડ મા, બીજી મળી રહેશે”‘

પેલો રોતો રોતો કહે ” આ મારી પત્ની ને કબર નથી’

પેલા એ પુછ્યું તો કોની છે? “મારી વહુન પહેલા વરની !” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 એક દંપપી ઇછાપુર્તી કુવા પાસે ગયા.

પતી એ અંદર સીક્કો નાખી મનોમન વરદાન માંગ્યું.

પછી વહુનો વારો આવ્યો.

ઍ સિક્કો નાખવા ગૈ ત્યાં કુવામા પડી ગૈ ને મરી ગઈ.

વર કે’ ભગવાન તેં ઘણું જલ્દી મારું કેહવું માની લીધું. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Bharat Pandya

6 responses to ““એવા રે મળેલા મનના મેળ!” -Evaa re maLelaa mannaa meL

 1. pragnaju મે 8, 2010 પર 8:18 પી એમ(pm)

  અમારા મિત્રના નાગર વહુએ પોતાની રમુજી ઓળખાણ જાતે જ આ રીતે આપી હતી!
  અને બધાએ વધાવી લીધેલી!
  ‘ના’ કે ‘ર’ કાઢો
  નાગર શબ્દ માંથી
  હું વિષકન્યા !

  Like

 2. Ullas Oza મે 8, 2010 પર 11:47 એ એમ (am)

  જોક્સ ઍ હસવા માટે છે ચર્ચા કે કોઈને માઠુ લગાડવા માટે નહી.
  આ જોક્સને જુદી રીતે જોઇઍ તો કદાચ સ્ત્રીઓને નીચુ જોવાનુ નહી લાગે :
  ૧. કચરાની ગાડીવાળાને ઍટલી પણ ખબર નથી કે બેન કચરો નાખવા આવ્યા છે !
  ૨. ભાઈ ઍવા તે કેવા ઉણા ઉતર્યા – પત્નીને સાચવી નથી શકતા !
  ૩. બહેન ભગવાનને પ્યારા થઈ ગયા !

  Like

 3. Bharat Pandya મે 8, 2010 પર 1:53 એ એમ (am)

  અત્યાર સુધીની મારી છપાયેલી જોકમા નહી નહી તો ૯૮% જોક પુરુશને લગતી હશે.કોઇએ બીચારા પુરુશે વાંધો નો લીધો.
  ભરત પન્ડ્યા.

  Like

 4. સુરેશ જાની મે 7, 2010 પર 5:11 પી એમ(pm)

  આધુનિક મેળ – કુમેળનાં નવાં લોકગીત રચવાનો સમય પાકી ગયો છે! ડાઈવોર્સ રાસડા …

  Like

 5. bharatpandya મે 7, 2010 પર 9:02 એ એમ (am)

  pragnajuben,

  મારા કુટુબમા (નાગર) નાની બેનોને પણ માનવાચક સંબોધન થાય છે.નાની બેન હોય તો પણ મોટો ભાઇ તેને પગે લાગે છે. (તે નથી લાગતી) આ તમારી જાણ ખાતર.
  જોકમા હું જાતી ને નહી હાસ્ય ને પ્રાધાન્ય આપું છું. તમને જોક ન ગમી પણ બધાને તો બધું ક્યાં થી ગમે?
  છતાં માફ કરજો.

  Like

 6. pragnaju મે 7, 2010 પર 8:17 એ એમ (am)

  પુરુષ પ્રધાન સમાજમા ફક્ત સ્રીઓની જ આવી ગંમ્મત!
  હાસ્યનું ઘણું નીચું ધોરણ
  આવી ગંમ્મતોથી
  “સંગનો ઉમંગ માણી,
  હે જી જિંદગીંને જીવી જાણી;
  એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
  હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !”
  ગીતની પેરડીથી સંગ ટુટવાનો સંભવ વધુ!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: