હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અમેરીકા V/s ભારત

 

અમેરીકા મા જાહેરમા ચુંબન થાય પણ સુ ઉઉઉ સુ નો થાય ભારતમા —–

6 responses to “અમેરીકા V/s ભારત

  1. dhavalrajgeera માર્ચ 6, 2010 પર 7:18 એ એમ (am)

    પહેલા નક્કી કરો

    સારુ ને ખરાબ શુ.

    પછી અમલમા મુકવુ યોગ્ય ગણાય.

    કોપી જેની કરો તે તમારા જીવ અને બીજાને ફાયદા માટે થાય તો વધુ આનન્દ.

    Like

    • bharatpandya માર્ચ 6, 2010 પર 11:09 એ એમ (am)

      પહેલા નક્કી કરો સારુ ને ખરાબ શુ.પછી અમલમા મુકવુ યોગ્ય ગણાય.કોપી જેની કરો તે તમારા જીવ અને બીજાને ફાયદા માટે થાય તો વધુ આનન્દ. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ વાત સારા ખરાબની કે અમલની નથી તફાવતની  છે.સારું શું અને ખરાબ શું તે વૈયક્તીક બાબત છે.તમારી વાત કોપી માટેની સાચી છે પણ આમા તે ક્યાં આવી ?. સંદર્ભ સમજાતો નથી, કદાચ મારી બુધ્ધી ઓછી હશે. Bharat Pandya ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

      Like

  2. atuljaniagantuk માર્ચ 6, 2010 પર 6:41 એ એમ (am)

    ભારતમાં આવો દંડ ઉઘરાવવો હોય તો પહેલા ઠેર ઠેર શૌચાલયો બનાવવા પડે. હજુ કેટલાય લોકોના ઘરમાં યે શૌચાલયો નથી ત્યાં ઠેર ઠેર શૌચાલયો તો કોણ બનાવે? સરકાર અને રાજકારણીઓ ભ્રષ્ટાચારમાંથી ઉંચા આવે તો લોકો માટે કશુક વિચારે ને? જો કે ભારતમાં જાહેરમાં ચુંબન કરનારના બધા હાડકા સાજા રહેવાની શક્યતા નહીંવત છે.

    Like

  3. dhavalrajgeera માર્ચ 5, 2010 પર 10:55 એ એમ (am)

    IN USA urinating in public is a legal charge .
    “Open Loodness” and panishable.

    Editor
    Hasyadarbar

    Like

  4. atuljaniagantuk માર્ચ 5, 2010 પર 7:30 એ એમ (am)

    ચુંબન કાંઈ ફરજીયાત નથી, સુ ઉઉઉ સુ રોકી રાખવા પ્રયત્ન કરી જુઓ.

    Like

Leave a comment