હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: બીરેન કોઠારી

દાળવડાં- શ્રી. બીરેન કોઠારી

dv

 

આખી મજા આ રહી…dv1

દુર્ગુણ સંહિતા – શ્રી. બીરેન કોઠારી

“સદ્‍ગુણ કે દુર્ગુણ જેવું વાસ્તવમાં કશું હોતું નથી.
દુનિયામાં બધું સાપેક્ષ હોય છે.”
આવું કોઈ અવતરણ આઈન્‍સ્ટાઈનના નામે છે નહીં. પણ તેથી શું થઈ ગયું? આઈન્‍સ્ટાઈન, ન્યૂટન, આર્કિમિડીઝ કે અન્ય કોઈ પણ વૈજ્ઞાનિક એવું કહે ત્યાં સુધી રાહ શા માટે જોવી?
અહીં દર્શાવેલા કેટલાક પ્રચલિત દુર્ગુણોની ઝલક પ્રથમ ચિત્રમાં જુઓ. અને બીજા ચિત્રમાં તેની સાપેક્ષતા જાણો. પછી તમને લાગશે કે આવું અવતરણ પોતાના નામે ચડાવવા જેવું છે ખરું.

 આ એક સેમ્પલ જુઓ ..

લાલચ

બીજા ઢગલાબંધ દુર્ગુણો વિશે અહીં ગનાન મેળવો !!

પાળિયા ખોડાણા

“સૂતા અહીં બાપુ રણવીરસિંહ, સદા સેનાની આગે,
પડતાં નામ એમનું, ઘોડા દુશ્મનના ભાગે.”

કેમ કાઠિયાવાડી બાપુના પળિયા પરની આ પંક્તિ ગમી ગઈ ને?

પણ આધુનિક બાપુઓના પાળિયા ખોડાય તો એની પર શબ્દાંકન કેવું હોય?

માનનીય શ્રી. બીરેન કોઠારીના બ્લોગ ‘ પેલેટ’ પર આ  પેલેટો ( ચિત્રપોથી? !) એ કલ્પનાના સ્વૈર વિહાર  જોતાંની સાથે જ ગમી ગયાં.. મૂળ થાનક આ રહ્યું ….

This slideshow requires JavaScript.

આ ગેલરીમાં શાંતિથી જુઓ ….( કોઈ પણ પાળિયા પર ‘ક્લિક’ કરશો .. તો પાળિયો ભડાક દઈને મોટ્ટો બની જશે ! )

————–

તમારી ઈચ્છા આવા કોઈ પાળિયા, તમારા નામ પર  ‘કોઠારી/રાણા મેઇક ‘ બનાવડાવવા છે?  એમણે તો કહ્યું છે -” વિચાર થાય તો અમને શરમમાં ન નાંખવા નમ્ર વિનંતી.” પણ તમારી વિનંતીને માન્ય રાખવા  અમે ભલામણ કરીશું!

સ્વૈરવિહાર  – શ્રી. બીરેન કોઠારી

ચિત્રાંકન – શ્રી. રાજેશ રાણા

ભગવાન

ભગવાન છે કે નહીં?
કેવો/ કેવી છે?
ક્યાં છે? 

માનવ જગતમાં આ વિશે અનેક મત મતાંતર પ્રવર્તે છે.

પણ જો પ્રાણીઓને વાચા આવે તો તેમના વિચારો, મન્તવ્યો કેવા હોય?

એક પરિકલ્પના – શ્રી. બીરેન કોઠારીની…

અજગર મહાશય ઉવાચ

અને આવા તો અનેક ઈન્ટર્વ્યુ તેમણે લીધેલા છે! જાતે જંગલો ખેડીને જ તો !!

તે સૌ જોવા તમારે એમના બ્લોગની મૂલાકાત લેવી પડશે …” અહીં “