હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: કનક રાવળ

અંગ્રેજીમાં બંદિશ ….

Courtesy- Dr. Kanak Ravel

What a Cool Pleasant Atmosphere | Karaoke Music Video | English Bandish | Unique Stories from India

Lyrics…

What a cool pleasant atmosphere here
What a cool pleasant atmosphere here
Warm and cool breeze gives me a pleasure
What a cool pleasant atmosphere here
Sky is black and clouds are rumbling
Sky is black and clouds are rumbling
Sky is black and clouds are rumbling
Sky is black and clouds are rumbling
Darkness occupying
Each and everything
And suddenly started drizzling
Singing Dancing, what a scene all over
What a cool pleasant atmosphere here
What a cool
Pleasant atmosphere
What a cool pleasant atmosphere
What a cool pleasant atmosphere
Atmosphere
Atmosphere

પ્રો. રંગનાથ ….લેખક- ડો. કનક રાવળ

મશહુર હાસ્યકાર અને વિદ્વાન ડો. જયંતી પટેલ યાને “રંગલાજી”ની ૯૩મી જન્મ જયંતી પ્રસંગે શ્રી કનક રાવળના સૌજ્ન્યથી  તારીખ ૨૨મી મેં ૨૦૧૭ની હાસ્ય દરબારની  આ  પોસ્ટમાં  શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને એમનો પરિચય કરાવ્યો હતો.

Inline image

પરિવાર જનો સાથે ડો. જયંતી પટેલ

આ પોસ્ટના અનુસંધાનમાં ડો.કનક રાવલએ એમના ઈ-મેલમાં મોકલેલ એમના જુના મિત્ર ડો. જયંતી પટેલ રંગલાજી સાથે ભૂતકાળમાં બનેલા એક રસિક પ્રસંગનો લેખ -પ્રો. રંગનાથ -નીચેની લીંક પર ક્લિક કરીને માણો.

પ્રો. રંગનાથ ….  ડો. કનક રા વળ 

 આ લેખ ગુર્જરી ડાઈજેસ્ટ ૨૦૦૩ ના એપ્રિલના અંકમાં પ્રથમ પ્રગટ કરવવામાં આવ્યો હતો.

 

મનમોજી ‘કરા’

મનમોજી રાજ્જાનો પડઘો પડ્યો – છેક પોર્ટલેન્ડ( ઓરેગન)માં!

mr_kr

આ ચિત્ર પર ક્લિક કરી મૂળ રાજ્જાને મળો…

હવે એ પડઘો ‘કરા’ ના પોતાના જ શબ્દોમાં…

મનમોજી રાજા અને બીજી વાતો  – ડો. કનક રાવળ                                                   ફેબ્રુઆરી ૭, ૨૦૧૬

      સુરેશ રાજાએ તો  તેમના  જાદુઈ ઊડન  ખટોલાના રિવર્સ ગિયરમાં (યાદ છે ને H.G.Wellsના Time Machine” નું Reverse  ગિયર?) નાખી મને ઉપાડીને મારા ભુતકાળના ૭૦ વર્ષ જૂના પડાવે પહોંચાડી દીધો.

સાલ:  ૧૯૩૬                                        સ્થળ: મ્યુનિસિપલ શાળા – નં. ૧ – એલિસબ્રીજ, અમદાવાદ

      બાલ  મંદિરના દોઢ-બે વર્ષ પછી મને ગુજરાતી એકડિયા-બગડિયામાં ચડાવો મળ્યો હતો.  શારદામંદિરમાં થોડું અક્ષર જ્ઞાન ગિજુભાઈ દવે પાસેથી મળેલું પણ ગુજરાતી વાંચવા લખવાની તાલીમ શરૂ થઈ ન હતી. તેની શરૂઆત થઈ પહેલી ચોપડીના વર્ગમાં, અને  શિક્ષીકા હતાં ચંપાબેન. તે દિવસોમાં બેબી સિટર્સ  ન્હોતાં  એટલે પોતાના નાના બાળકને વર્ગમાં ઘોડિયા સાથે લાવવાની છૂટ હતી. શિક્ષીકાબેન કક્કો બારાખડી ભણાવે અને અમે નિશાળિયા વારા ફરતાં ઘોડિયું ઝુલાવી બાળકને સુતું રાખીએ!

    અમારી પહેલી બાળપોથી હતી –  દેશળજી પરમારે લખેલી “ગલગોટા.” ત્યારે  જાણીતા લેખક અને સમાજ સુધારક રમણભાઈ નિલકંઠનાં (‘ભદ્રંભદ્ર’ના લેખક) સૌથી નાના પુત્રી તરંગિણીબેન અમારી શાળાનાં આચાર્યા હતાં.

    એકાદ અઠવાડિયાના મારા અભ્યાસ પછી શાળામાં બાળકોએ સંવાદો દ્વારા તેમની  ભણતરની પ્રગતિ દર્શાવવી, એમ તરંગિણીબેને ગોઠવ્યું. તેઓ તો શિક્ષીત પરિવારમાંથી આવેલા અને શિક્ષણ પધ્ધતિઓમાં નવા પ્રયોગો કરવાનો તેમનો ઉત્સાહ તે જમાનાથી પણ ઘણો આગળ હતો. એક રાજાનો પાઠ મને આપવામાં આવ્યો. બીજા વિશિષ્ટ  ઉપકરણો તો હાથવગા નહોતા; એટલે પટાવાળાનું ફેંટિયુ મારો રાજમુકુટ થયો, અને લીમડાની ડાળની કલગી મારા મુકુટ તરીકે માથા પર ગોઠવાઈ અને કાળી શાહીથી રાજાશાહી મુછો વડે મને મુછાળો રાજા બનાવાયો! પછી મે માસની ગરમીમાં પરસેવાથી મુછોના રેલા ચાલ્યા અને રાજા હવે બાઘડા જેવો દેખાતો થયો!ને પ્રેક્ષક ગણને કોમેડી જોઈ હસહસાટની તક સાંપડી.

     મને “ગલગોટા”માંની નીચેની લીટીઓ ગોખાવવામાં આવી હતી.

mrkr 

એક રાજા અટપટ
તેની બહુ ખટપટ
મરી ગયો ઝટપટ


       બહાદુરીથી એ બધી જફાઓને અવગણીને  મારો પાંચ પળનો સંવાદ મેં સફળતાથી  પુરો કર્યો અને આમ મારી ભવિષ્યની અવેતન નાટ્ય પ્રવ્રુત્તિની શરૂઆત થઈ.

———————–

       ‘કરા’ ને ન જાણતા મિત્રો માટે….

ગુજરાતના કલાગુરૂ સ્વ. રવિશંકર રાવળના પુત્ર , નિવૃત્ત ફાર્મસી નિષ્ણાત, પોર્ટ લેન્ડ -ઓરેગન

વિશેષ વાંચન – રિવર્સ ગિયરમાં !!!.

કરા પડ્યા

કરા ઊઠ્યા

‘આતા’ ની ધરપકડ ?

Know about India’s States with Laughter

Courtesy- Dr. Kanak Raval

Know about India’s States with Laughter

East India Comedy takes you through India’s journey since its inception and tell you how all our lovely states were formed.

EIC: The State of India

A Full Diagnosis !!!

Courtesy—Dr. Kanak Ravel

A Full Diagnosis

A woman brought a very limp duck to a veterinary surgeon. As she laid her pet on the table, the vet pulled out his stethoscope and listened to the bird’s chest. After a moment or two, the vet shook his head sadly and said, “I’m sorry, your duck, Cuddles, has passed away.”

 
The distressed woman wailed, “Are you sure?
 
“Yes, I am sure. Your duck is dead,” replied the vet.
 
“How can you be so sure?” she protested. “I mean  you haven’t done any testing on him or anything. He might just be in a coma or something.”
 
The vet sighed, turned around and left the room. He returned a few minutes later with a blackLabrador Retriever. As the duck’s owner looked on in amazement, the dog stood on his hind legs, put  his front paws on the examination table and sniffed the duck from top to bottom. He then looked up at the vet with sad eyes and shook his head.
 
dog
 
The vet patted the dog on the head and took it out  of the room. A few minutes later he returned with  a cat. The cat jumped on the table and also delicately sniffed the bird from head to foot. The cat sat back on its haunches, shook its head, meowed softly and strolled out of the room.
 
cat
 
The vet looked at the woman and said, “I’m sorry,  but as I said, this is most definitely, 100% certifiably, a dead duck.”
 
He turned to his computer terminal, hit a few keys and produced a bill, which he handed to the woman. The duck’s owner, still in shock, took the bill. “$150!” she cried, “$150 just to tell me my duck is dead?!?” 
The vet shrugged.
“I’m sorry. If you had just taken my word for it, the bill would have been $20, but with the Lab Report and the Cat Scan, it’s now $150.” 
 

Technology has hijacked family dinnertime. ??

Courtesy-Dr.Kanak Raval

Technology has hijacked family dinner time. So to help bring families together for dinner, Dolmio created the Pepper Hacker. It cracks pepper, shuts down TVs, wipes out WiFi and disables mobile devices. Watch the experiment reclaim family dinnertime.

Watch how the Pepper Hacker can reclaim it.
Check it out here in this video

An angry rabbit mother attacks a snake

You wouldn’t expect a rabbit to take on a snake and live to tell the tale – but then you haven’t messed with an angry mother bunny before.

These incredible scenes, filmed in the cameraman’s back garden, show the black snake wrapped around a baby rabbit, preparing it for its afternoon meal.

But springing in from out of nowhere comes the baby bunny’s mum, who sinks her teeth into the slithering reptile.

The baby bunny is released from the tight clasp of the snake and runs off, managing to avoid being lunch.

Its mother is furious, however, and refuses to leave the snake alone.

Watch: Mother Rabbit Takes On Snake After It Attacked Her Babies.

Mother Rabbit Goes Berserk On Snake Attacking Her Babies

Courtesy- Mr. Kanak Raval 

“Welcome to TOKYO”

*Welcome to TOKYO*, to commemorate the win to host the 2020 Summer Olympics. While the nation rejoices under the international spotlight, the group puts the city on the spot.

Watch coordination and synchronization act by Japane​se​
Check out this playlist on YouTube:
આભાર -ડો.કનક રાવલ 

સુરેશ જાનીને સ્વસ્તિ પત્ર

  સપ્રેમ – કરા ઉવાચ …

      રોસ્ટિગ યાને ફિલમ ઉતારી યાને રેવડી ઉડાડી યાને બોરકુટો કર્યો તે યાત્રામા હિમ્મતલાલ (આતા),  રાજેન બાબુ (રાત્રિ) અને કનક રાવળ ( કરા)  આવી ગયા. તો હવે સુરેશ જાનીને કેમ બકાત રખાય? ઈચ્છા થઈ કે થોડા જુદા પ્રાસાનુપ્રાસ વડે તેમને પોંખીયે.
sbj_roasting
લોક કહે …
અમદાવાદી હરામજાદી
તો જાણો સૌ સુજાણી
        
છે એક સુ.જાની
છે તો મોટો પાજી
મળે ના તેને ખાવા ભાજી
પણ  જોઈએ તેને ચડવા વાજી
એ કરવા માડ્યો સૌને રાજી
અરે.મૂક્યો પ્રેમાનંદને મૂક્યો બાજી
વાતો કરે ગાજી ગાજી
તોય,લોકો કહે તે તો કેવી સાદી?
 
પોર્ટલેડથી ઉડ્યો કનકવો 
ત્યાં પ્રોસ્ટેટ ડાકણ આવી
તેને નીચે નાખી (*)
 
રાત નાની ને વાત લાંબી 
ભણે ક.રા.જી
———————-
નોંધવા પાત્ર માહિતી…
‘કરા’… ‘રાત્રિ’ અને ‘સુજા’ કરતાં ૧૫ વરસ વધારે સિનિયર અમદાવાદી છે !! 
==============
* ‘કરા’ ના  બોરકૂટા (    પડ્યા    )    …… (    ઊઠ્યા   )    અહીં વાંચો….
આજની સપ્પરમી સવારે ( સુજા આ જગત પર પાજીવેડા કરવા અવતરેલો – આજથી બરાબર ૭૦ વરસ પહેલાં ) એના (અપ) માનમાં કરાની પ્રેમસભર રચનાને …
હાદમંતરી (!) મંડંળ
પ્રેમપૂર્વક સ્વીકારી
આ ઈ-રસીદ પાઠવે છે !
– – – – – – – – – – – – – – – – – – – – – – – – — 
બોરકૂટો  ઝિં દા બાદ !!!
——————–
આજ હવાર હવારના તાજા ખબર …
હુરતીલાલા ધીરૂભાઈએ આમ ફિરકી ઊતારી !
કોઈ મિત્રને એમ થતું હોય કે, ‘અમે કેમ રહી ગયા? ; –  તો તમારી જનમ તારીખ અચૂક જણાવજો… બોરકૂટા મેન્યુ. એન્ડ બ્રોડકાસ્ટિંગ  કમ્પની બીઝનેસ ડેવલપમેન્ટ માટે બહુ જ આતુર છે !!!

કરા ઊઠ્યા

કરા પડ્યા… અને આપણે ચિંતિત થઈ ગયા.

પણ …. હાદજનો….. આનંદો….

કરા ઊભા થઈ ગયા છે; અને કમ સે કમ  સેન્ચ્યુરી પુરી કરવા કટિબદ્ધ થયા છે.

એમના જ શબ્દોમાં ….

——————

Image

એતાનશ્રી સુ.જા.ને જોગ. પોર્ટલેન્ડથી ક.રા.ના પાય લાગણ

(” કાં નાહકના શરમાવો? સુ. જા. થી તેર વરહ મોટા છો.  “)

ક.રા.એ છીંક ખાધી અને સુ.જા.ને તાવ ચડી ગ્યો.
ના, ભાઈ ના. અમે વર-વહુ ક્યાંય ફરવા નોતા ગ્યા.
ડાગટરલોગ ઉભાતો કરે પણ રક્તબીજની  જેમ તેમની દવાઓ  હજાર નવા ઉધામા
ઉભા કરે.( દવા બનાવનારા તો આપ જ ને !!)
ખેર, સૌ ભાઈ-બેનોની ફિકર તેમજ સદભાવના માટે અનેક અભિનંદનો.
પણ તબીયત સુધરતી આવે છે. જન્મદિવસની શુભેચ્છાઓ માટે આભાર.

સર્વે શ્રી:

 1. રમેશ ભાઈ, તમારી શુભેચ્છાઓથી મંગલજ રહશે  .
 2. લક્ષ્મીકાન્તભાઈ,  મને ખાત્રી છે કે તમારી અરજી પહોંચીજ ગઈ      (-સૌપ્રથમ, અરજ સર્વજ્ઞ પરમ સત્તાધીશને કે, -:
  ( ” ક.રા. ને શીઘ્ર સ્વાસ્થ્ય પ્રાપ્તિ થાય અને હરતા, ફરતા, બોલતા, લખતા થઇ જાય…”)
  ક.રા.” મન -પ્રસન્ન રહે તેવું કરવા સક્ષમ બની જાય…જલ્દી 
 3. રાજેનભાઈ અને ભાનુબેન: આજ કાલમાં ફોન પર વાત કરીશું પણ  હમણાતો ધન્યવાદો
  કનકભાઈને જન્મદિનના અભિનંદન .પ્રભુ આરોગ્યમય દીર્ઘાયુ બક્ષે.
 4. મનસુખલાલ ગાંધી  સાહેબ:  ખુબ આભાર
  (ડો .કનકભાઈને જન્મદિનના અભિનંદન “.
 5. પ્રજ્ઞાબેન , બીજી ભાષાઓતો વાંચી ના શક્યો પણ તેમાં બેનનીતો દુવાઓ જ હોયને?
 6. હિમ્મતલાલ ફિનિક્ષવાલા, આ લાલો લાભ વગર લોટે નહી.
  જોયુંને? મારાતો સો વરસ પાકે ત્યારે વાત પણ ઉપરવાળા પાસે પોતાના 110 નક્કી કરી લીધા
  (ਕਰਾ ਮੈ ਤੇਨੁ ਤੇਰੇ ਜਨਮ ਦਿਨਾਦੀ ਬਢਾਈ ਦੇਂਦਾ ਹਾ . ਸੋਤੇਰੀ ਸੋਮੇ ਸਾਲਾਦੀ ਜਨਮ ਦਿਨਾਦੀ ਬਧਾਈ ਦੇਵਾਂਗਾ ਤੇਰੇ ਗਹਣੁ ਆਣ ਕੇ
  એ કરા હું તારા જન્મ દિવસની વધામણી આપું છું .અને તારા સોમા વરસની શુભેચ્છા પાઠવવા તારે ઘરે આવવાનો છું )
 7. ધિરજભાઈ – આપની શુભેચ્છાઓ  માટે દસ દસ હજાર આભાર વચનો.. વચનેષુ કીંમ દારિદ્ર્યમ?     હા, હા, હા,….
  (ડૉ.કરા સાહેબ અમારા પણ તમને જન્મદિન હુબારક. આપ જીઓ હજારો સાલ ઔર હર સાલમેં હો દિન દસ હજાર. )