હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: રાજેશ રાણા

પાળિયા ખોડાણા

“સૂતા અહીં બાપુ રણવીરસિંહ, સદા સેનાની આગે,
પડતાં નામ એમનું, ઘોડા દુશ્મનના ભાગે.”

કેમ કાઠિયાવાડી બાપુના પળિયા પરની આ પંક્તિ ગમી ગઈ ને?

પણ આધુનિક બાપુઓના પાળિયા ખોડાય તો એની પર શબ્દાંકન કેવું હોય?

માનનીય શ્રી. બીરેન કોઠારીના બ્લોગ ‘ પેલેટ’ પર આ  પેલેટો ( ચિત્રપોથી? !) એ કલ્પનાના સ્વૈર વિહાર  જોતાંની સાથે જ ગમી ગયાં.. મૂળ થાનક આ રહ્યું ….

This slideshow requires JavaScript.

આ ગેલરીમાં શાંતિથી જુઓ ….( કોઈ પણ પાળિયા પર ‘ક્લિક’ કરશો .. તો પાળિયો ભડાક દઈને મોટ્ટો બની જશે ! )

————–

તમારી ઈચ્છા આવા કોઈ પાળિયા, તમારા નામ પર  ‘કોઠારી/રાણા મેઇક ‘ બનાવડાવવા છે?  એમણે તો કહ્યું છે -” વિચાર થાય તો અમને શરમમાં ન નાંખવા નમ્ર વિનંતી.” પણ તમારી વિનંતીને માન્ય રાખવા  અમે ભલામણ કરીશું!

સ્વૈરવિહાર  – શ્રી. બીરેન કોઠારી

ચિત્રાંકન – શ્રી. રાજેશ રાણા

Advertisements