હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: હાસ્ય ચિત્ર

સંગમ?

સૌજન્ય : ડો. રાજેન્દ્ર ત્રિવેદી

શીર્ષક અપાયું છે : સંગમ? હાદજનો પાસે પ્રતિભાવો અપેક્ષિત છે, પ્રશ્નના ઉત્તર અન્વયે કે ‘સંગમ કોનો?’ – વલીભાઈ મુસા

અમેરિકન માટલું !

કારનાં ગોગલ્સ !

સોમવાર / રવિવાર

સાભાર – શ્રી. ભરત જાની

देखो जमानेकी यारी

બહુ જૂની રેસ્ટોરન્ટ

લ્યો અને આપો

હાદ એ એવું ફલક છે; જ્યાં તમે માત્ર લઈ જ નહિ, કંઈક આપી પણ શકો છો. નીચે એડમિન્સનાં ઈમેઈલ એડ્રેસ છે, જ્યાં તમે તમારું સર્જનાત્મક કે સંપાદકીય યોગદાન મોકલી શકો છો.

Sureshbhai Jani <surpad2017@gmail.com> * * * Valibhai Musa  <musawilliam@gmail.com>

હાદનું ધ્યેય છે, સાથે મળીને હસવા-હસાવવાનું. સુરદા કે વલદા એ તો માત્ર અવેજી (Proxy) ભરી રહ્યા છે. વાચકો તરફથી આવતી સામગ્રીને અગ્રીમતા આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

Sharing Buttons નો વધુ ઉપયોગ થાય તો નવા મિત્રો આ બ્લોગ ઉપર જોડાઈ શકે અને તેમના તરફથી પણ કંઈક આવતું રહે.

ધન્યવાદ.

= = = = =

May be an image of one or more people and text that says 'બે મિનિટ પણ કોઈને હસાવી શકોને તો હસાવી દેજો ખબર નહી કોણ કયુ દુઃખ છુપાવીને જીવતુ હોય છે'

સૌજન્ય : વિમલ મકવાણા (હાસ્યનું પિંજરું)

પાકીઝા – કોરોના કાળ

દુઃખદ કાર્ટૂન

કોરોના પર્યટન

સર્જક – અજ્ઞાત