હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: શબ્દરમત

પશુ પક્ષીનાં નામ પરથી નામ

સાભાર – શ્રીમતિ વિમળા હીરપરા, શ્રી. ઉત્તમ ગજ્જર

 • હંસ​
  • હંસરાજ,​હંસલ, હંસા
 • કોયલ ​​
  • કોકીલા, કોકીલ
 • મેના
  • મેના, કોકીલ, મેનકા, મોનિકા(?)
 • ગધેડો​ 
  • ખરબંદા
 • વાનર ​
  • કપીશ,​ ​કપિલ
 • બકરો 
  • અજામિલ(?)
 • પોપટ 
  • પોપટલાલ, તોતારામ, તોતાપુરી
 • મૃગ/ હરણ  ​
  • મૃગેશ, મૃગયા
 • મોર​
  • મયુર,​ ​ મયુરધ્વજ, કલાપી
 • ઘોડો
  • ​કુરંગ​, અશ્વિન, અશ્વપતિ
 • ભમરો
  • મધુકર, દ્વિરેફ
 • નાગ​
  • નાગજી, નાગાર્જુન, નાગરદાસ, નાગદાન
 • ફૂલ​
  • મકરન્દ, પુષ્પા
 • હાથી
  • હસ્તીનાપુર, ગજાનન, ગજેન્દ્ર
 • પક્ષી​  ​
  • ખગેન્દ્ર, વિહંગ
 • વાછરડું​ ​
  • વચ્છરાજ
 • બળદ​ 
  • નંદ, નાંદી
 • વાધ ​
  • વાધજી, શેરખાન
 • સિંહ 
  • વનરાજ, વનપાલ, અનેક કોમોમાં નામ પાછળ  રજપુતો, દરબાર, શિખ )

આંકડા પરથી કહેવતો

સાભાર – શ્રીમતિ વિમળા હીરપરા, શ્રી. ઉત્તમ ગજ્જર

 • એકડા વિનાના મીંડા
  • આગેવાન કે નેતા વિનાના નિર્માલ્ય  લોકો
 • કેટલી વીસે સો થાય?
  • અનુભવ વિનાનો  કાચો માણસ
 • લાખ રુપિયાનો  માણસ
  • ઉમદા માણસ
 • કોડી કે બે બદામનો માણસ
  • નકામો માણસ
 •  સોળે સાન ને વીસે વાન
  • પુખ્ત બનવાની  વયમર્યાદા
 • લાખના બાર હજાર કરવા
  • વેપાર કે રોકાણમાં ખોટ ખાવી
 • પાઇની પેદાશ નહિ ને ઘડીની નવરાશ નહિ
  • વ્યર્થ દોડાદોડી
 • કરોડપતિમાથી રોડપતિ
  • અચાનક ગરીબી
 • નવ વરસનો નગરપતિ ને નેવુ વરસનો મુનીમ
  • પૈસાનુ જોર

Brilliant Puns….

Brilliant Puns:

1. A man who wants a pretty nurse, must be patient.

2. A man who leaps off a cliff, jumps to a conclusion.

3. A man running in front of a car, gets tyred;
And a man running behind a car, gets exhausted.

4. War does not determine who is right. It determines who is left.

5. A man who drives like hell, is bound to get there.

6. A lion will not cheat on his wife, but a Tiger wood!

પત્ની અને અનાથ?

હમણાં જ ખબર પડી.
વાઈફ અનાથ પણ હોય!

waif

wāf/
noun
noun: waif; plural noun: waifs
 1. 1.
  a homeless and helpless person, especially a neglected or abandoned child.
  “she is foster-mother to various waifs and strays
  synonyms: ragamuffin, urchin; More

  • an abandoned pet animal.

લોકો કે જે શબ્દો બની જાય છે !- વલીભાઈ મુસા

આ શબ્દો જુઓ…

 • ધ્રુવ
 • ભદ્રંભદ્ર
 • નારદવેડા
 • શ્રીગણેશ
 • ચાણક્ય

વિશેષ નામ પરથી અમુક લાક્ષણિકતા દર્શાવતા શબ્દો..

હવે આ બાબત સરસ મજાનો લેખ આખો લેખ અહીં વાંચો…

vm

આ ચિત્ર પર ક્લિક કરો