હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: વિડિયો

હરતાંફરતાં અવિચક્ષણ પ્રદર્શનો !

સૌજન્ય : રોહન કશ્યપ (ફેસબુક)

= = = = =

વાત તત્સમ, પણ જુદા અંદાઝે :

અમારા ગામનો એક ખેડૂત સાંજે ખેતરેથી ઘોડા ઉપર બેસીને ઘરે પાછો ફરતો હોય છે, પણ ઘાસનો ભારો માથે ઊંચકી રાખતો હોય છે. તેને આમ કેમ એવું પૂછવામાં આવતાં તે બે કારણો આપે છે. (1) ઘોડો સવારી માટે છે, નહિ કે ભાર ઊંચકવા માટે, અને; (2) ઘાસનો ભારો મારા માથે હોય તો બિચારા ઘોડાને એટલો ભાર ઓછો લાગે!

-વલીભાઈ મુસા

શકટનો ભાર જ્યમ શ્વાન તાણે!

સૌજન્ય : મૂળજીભાઈ દેસાઈ (વોએપ મેસેજ)

કર ભલા, હોગા ભલા!

સૌજન્ય : મૂળજીભાઈ દેસાઈ (વોએપ મેસેજ)

જાદુ કે કરામત ?

સૌજન્ય : મૂળજીભાઈ દેસાઈ

રજૂકર્તા : વલીભાઈ મુસા (વી.લાલ)

ઉપરના વીડિયોના બોર્ડમાંનો કોઈ પણ અંક ધારી લો. થોડી પ્રક્રિયા પછી તમારો ધારેલો અંક અદૃશ્ય થઈ જશે,

શી રીતે ?

તમારો જવાબ આપો.

સાચો જવાબ અને ભાગ લેનારનાં નામ બે દિવસ પછી જાહેર થશે.

એક અધૂરું પ્રેમકાવ્ય – અનિલ ચાવડા

વર્ષો બાદ એણે ખુદ સામેથી મને કહ્યું,”આઈ લવ યુ, ડૂ યૂ લવ મી?”
ત્યારે હું
એક ઊં…ચા પર્વતની ટોચ પરથી
ખીણ તરફ ઢળેલા ઝાડની ડાળી દાંત વચ્ચે દાબીને
કપાયેલા બે હાથ સાથે
નિ:સહાય લટકી રહ્યો હતો,
જો બોલુંતો ખીણમાં જાઉં
અને
ન બોલું તો પણ….

– અનિલ ચાવડા
આ કવિતાનું પઠન પણ સાંભળોઃ

દીર્ઘ રચના * સાભાર સ્વીકાર

મેહોણી ભાષા (Promotion : Comment Box to Post)

Courtesy : Creator : Who-so-ever

( આ વીડિયો પછી કેટલાક વીડિયો દેખાશે, પણ Autoplay ન હોઈ ચાલુ નહિ થાય. આપ સૌ આ વીડિયો જોયા પછી બહાર નીકળી જાઓ તે હિતાવહ છે, કેમ કે અન્ય વીડિયો આપણા ‘હાસ્ય દરબાર’ની આચારસંહિતાનો ભંગ કરનાર પણ હોઈ શકે. ધન્યવાદ)

So Sorry’s episode on ‘Swachh Bharat’

So Sorry’s episode on ‘Swachh Bharat’

Aaj Tak

Published on Mar 3, 2015

Prime Minister Narendra Modi has tweeted the link to So Sorry’s episode on ‘Swachh Bharat’ to all his followers. In this video, we bring you a series of episodes that feature PM Modi, including the one on Swachh Bharat. Enjoy!

Modi sings victory song…

Modi sings victory song… A Political video Cartoon 

So Sorry: Modi sings victory song, Main toh PM ban gaya

https://youtu.be/_-gdvsVRYAY

The Dentist from The Carol Burnett Show

The Dentist from The Carol Burnett Show (full sketch)

Tim Conway & Harvey Korman star in “The Dentist” – one of the most popular sketches from The Carol Burnett Show! Conway plays a recently graduated dentist who accidentally injects himself with novocaine his first day on the job.

Candid Camera Classic: Art Attack!

At an art museum, visitors struggle to enjoy the paintings.

Candid Camera Classic: Art Attack!