હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: તાન્કા

૨૧મી સદીના વનરાજો / Kalavantin Durg

૨૧મી સદીના વનરાજો 

Lion GIR

===================================

સાભાર – Dr.Kanak Ravel <kanakr@yahoo.com>

 Kalavantin Durg: World’s Most Dangerous Hill Fort 

મંગળ; એક તાન્કા – ચીમન પટેલ

મંગળ પર
મીટ છે માનવની.
પહોચ્યા પછી,
મંગળના નંગમાં-
ભારે ભાવ ઘટાડો !

– ચીમન પટેલ “ચમન”

——–

         કોઇને નડતો હોય તો ‘ચમન’ ઠીક કરી દેશે – વિધિના લેખની ઉપર તાન્કાના લેખ લખી દેશે – અથવા કાર્ટૂન બનાવી દેશે !

એમને અહીં મળો