હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: કસોટી

મગજ દોડાવો

તાલીબાને કાબુલમાં પહેલી વાર વર્ડ પ્રોસેસર જોયું અને એના પ્રેમમાં પડી ગયો.

શા માટે?

[ સાચો જવાબ – કાલે ]

પાંચ અક્ષરનો શબ્દ

એ ગુજરાતના એક ગામનું નામ છે .

– એમાં બે અક્ષર એક ઝાડનું નામ છે.
– એમાં બે અક્ષરનો અર્થ પુરૂષ થાય છે .
– એમાં બે અક્ષરનો અર્થ બંદૂક થાય છે.

હુંશિયારીની કસોટી – ૬૪, જવાબ

પ્રશ્ન હતો – પડવા અને વાગવા અંગે ! ………  આ રહ્યો 

સાચો જવાબ

કરા, મૂશળધાર વરસાદ

સાચો જવાબ આપનાર મિત્રો 

 1. વિનોદ પટેલ

ભાગ લેનાર અન્ય મિત્રો 

 1. ગોપાળ સોલંકી
  પથ્થર
 2. હેતલ મહેતા
  લોલક વાળી ઘડિયાળના ટકોરા
 3. બટુક ઝવેરી
  વીજળી
 4. મહેન્દ્ર ઠાકર
  ફૂટ બોલ
 5. ચિરાગ પટેલ
  ઘડિયાળનો કાંટો
 6. રમેશ બાજપાઈ
  ધોકો
 7. પી.કે. દાવડા
  વીજળી, ઈંટ, પથ્થર, નાળિયેર, કોઈપણ વજનદાર પદાર્થ

         આ કસોટીઓમાં ભાગ લેવા માટે  સૌ મિત્રોનો હૃદય પૂર્વક આભાર.  ફરીથી પુનરાવર્તન કે, અહીં કોણ સાચું અને કોણ નહીં – એ અગત્યનું નથી. માત્ર મગજ કસવાની મજા જ મજા. જે જવાબ મૂળ જવાબ જેવા નથી – તે પણ મિત્રોની કલ્પના શક્તિઓનો સરસ પૂરાવો આપે છે. સૌને હાર્દિક અભિનંદન.

       આ સાથે કસોટીઓનો આ સીલસીલો હાલ પૂરતો સમાપ્ત થાય છે. ફરીથી જ્યારે મળાય ત્યારે ખરું . ત્યાં સુધી…

અલ વિદા….

હુંશિયારીની કસોટી – ૬૪

પ્રશ્ન – હું પડું છું , પણ વાગે છે બીજાંને !  હું કોણ છું?

હુંશિયારીની કસોટી – ૬૩, જવાબ

ભીનું ના થાય એવી ચીજ અંગે પ્રશ્ન હતો . આ   રહ્યો…..

સાચો જવાબ – 

પ્રતિબિંબ, પડછાયો

સાચો જવાબ આપનાર મિત્રો –

 1. સુરભિ રાવળ
 2. નવિન નાગરેચા
 3. વિનોદ મહેતા
 4. મનસુખલાલ ગાંધી
 5. દાદુ શિકાગો
 6. પ્રવીણચન્દ્ર પટેલ
 7. વિનોદ
 8. મધુસુદન
 9. નિરંજન દેસાઈ
 10. સાલે કાનજી
 11. પ્રવીણ ઉનડકટ
 12. લક્ષિત ઉપાધ્યાય
 13. જયંત શેઠ

ભાગ લેનાર અન્ય મિત્રો

 1. પ્રવીણ શાહ
  પડ છાતી?
 2. અનિલ શેઠ
  disseret-(run)
 3. અરવિંદ અડાલજા
  કમળ ( જવાબ ગમ્યો)

 

 

હુંશિયારીની કસોટી – ૬૩

પ્રશ્ન તમે મને પાણીમાં જોઈ શકો છો. પણ હું ભીનું નથી થતું. 

હું કોણ છું? 

 

હુંશિયારીની કસોટી – ૬૨, જવાબ

તોડી શકાય તેવી વસ્તુ અંગે પ્રશ્ન હતો ……… અહીં 

સાચો જવાબ

વચન ( પણ એ બને ત્યાં સુધી ન તોડો તો સારું !  )

સાચો જવાબ આપનાર મિત્રો 

 1. સાલે કાનજી ( અથવા સેલ કાનજી !)
 2. એસ. મહમ્મદ
 3. કિરિટ પંડ્યા
 4. મનસુખલાલ  ગાંધી
  બીજો જવાબ –  વિશ્વાસ
 5. વિમલા
 6. દાદુ શિકાગો
 7. નિતીન વ્યાસ

જવાબ આપનાર અન્ય મિત્રો

 1. સુરભિ રાવળ
  હૃદય, દિલ  ( તમે કોઈનું તોડતા નૈ હોં !)
 2. વિનોદ મહેતા
  ડાચું, માથું ( તમે કોઈનું તોડતા નૈ હોં !)
 3. રમેશ ઘીનૈયા
  કાચ, લગ્ન , સગાઈ, સોનાની ચેન
 4. સુધા રાવળ
  સંબંધ ( તમે કોઈનો તોડતા નૈ હોં !)
 5. પ્રવીણ ઉનડકટ
  પરપોટા
 6. દિલીપકુમાર અમીન
  બરફ
 7. રોહિત શાહ
  અહં ( તોડવો  બહુ મુશ્કેલ છે, ભાઈ !)

 

સૌ મિત્રોનો હૃદય પૂર્વક આભાર ( અમને આનંદ છે કે, મિત્રોએ સરસ કલ્પનાઓ દોડાવી છે – ભલે જવાબ સાચો ન હોય. એ મજા માટે તો આ બધી મહેનત છે !)

 

હુંશિયારીની કસોટી – ૬૨

પ્રશ્નએને હાથમાં કે ખિસ્સામાં રાખવામાં આવતું નથી. પણ તોડી શકાય છે.

તે શું છે? 

હુંશિયારીની કસોટી – ૬૧, જવાબ

પ્રશ્ન હતો – તે શું છે? .….. અહીં 

સાચો જવાબ

નકશો

સાચો જવાબ આપનાર મિત્રો 

 1. પ્રવીણચન્દ્ર પટેલ
 2. સુરભિ રાવળ
 3. કિરિટ પંડ્યા
 4. નિરંજન દેસાઈ
 5. વિનોદ
 6. જયંત શેઠ

ભાગ લેનાર સૌ મિત્રોનો આભાર

 

હુંશિયારીની કસોટી – ૬૧

પ્રશ્નત્યાં શહેર છે, પણ ઘર નથી. જંગલ છે, પણ ઝાડ નથી. નદી છે, પણ માછલી નથી.

તે શું છે?