હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: અવનવું

Bollywood Flashmob in Costco Santa Cruz, CA

Courtesy.. Mr. Vipul Deai, New Jersey

Bollywood Flashmob in Costco Santa Cruz, CA
February 2, 2019CA
It was a simple idea to fulfill a wish and create light after a lot of dark… spread into contagious joy for a warehouse full of shoppers!

આઈ પેડ જાદુગરો ..

આઈ પેડ જાદુગરો ..

ડીજીટલ યુગમાં ડીજીટલ જાદુ ..

iPad Magic in Los Angeles

New iPad magic @Omotesando Tokyo Japan

મોબાઈલ ફોન …વાંચવા અને વિચારવા જેવુ

સાભાર સ્વીકૃત -Mr.Chandrakant Patel/Dr. Kanak Raval

વાંચવા અને વિચારવા જેવુ

આ મોબાઈલ ફોન કાંઈ અમથો જ તાજો-માજો નથી થયો,
તેણે ઘણું બધું ખાધુ-પીધુ છે.

જુઓ ને……
તે હાથની ઘડિયાળ ખાઈ ગયો.
તે ટોર્ચ-લાઇટ ખાઈ ગયો,
તે પત્રો-ટપાલો ખાઈ ગયો,
તે પુસ્તકો ખાઈ ગયો,
તે રેડિયો ખાઈ ગયો,
તે ટેપરેકોર્ડર ખાઈ ગયો,
તે કેમેરા ખાઈ ગયો,
તે કેલ્ક્યુલેટર ખાઈ ગયો,
તે શેરી નાં દોસ્તો ને ખાઈ ગયો,
તે હળવા-મળવાનું ખાઈ ગયો,
તે આપણો સમય ખાઈ ગયો,
તે આનંદ ખાઈ ગયો,
તે આપણાં પૈસા ખાઈ ગયો,
તે આપણાં સંબંધોને ખાઈ ગયો,
તે આપણી યાદશક્તિ ખાઈ ગયો,
તે આપણી તંદુરસ્તી ખાઈ ગયો,
તે કંઈક દંપતિ ના ઘર ખાઈ ગયો,
તે ખાઉધરો………………….
આટલું બધું ખાઈ ને જ……………સ્માર્ટ બન્યો છે ,

બદલતી દુનિયા ની આ એવી અસર થવા લાગી કે —–
માણસ પાગલ અને ફોન સ્માર્ટ થવા લાગ્યો,
જ્યાં સુધી ફોન વાયર સાથે બંધાયેલો હતો —–
ત્યાં સુધી માણસ આઝાદ હતો,
જ્યાર થી ફોન આઝાદ થયો —–
માણસ ફોન થી બંધાઈ ગયો,
હવે તો આંગળીઓ જ નિભાવે છે સંબંધો ને,
આજકાલ જીભથી નિભાવવા નો સમય જ ક્યાં છે?

બધા ” ટચ ” માં ” બીઝી ” છે, પરંતુ *ટચ * માં કોઈ નથી..
આ મોબાઈલ ફોન કાંઈ અમથો જ આટલો
તાજો-માજો નથી થયો,
તેણે ઘણું બધું ખાધુ-પીધુ છે..!!

Regards
Chandrakant Patel

9 કરોડ રૂપિયાની કિંમતનો પાડો ”યુવરાજ”

9 કરોડ રૂપિયા જેની કિમત છે એ પાડા યુવરાજને જોવા નરેન્દ્ર મોદી પણ આવી ગયા છે !

Yuvraj is no ordinary bull. Its seed fetches its owner Rs 150,000 for one ejaculation. The 9-year-old bull of Murrah breed drinks 20 litres of milk every day to stay fit and healthy. He has so far fathered more than 200,000 calves, his owner says.

Check out the video to see the fun facts about Yuvraj the Super Bull.

Yuvraj The Super Bull | 9 કરોડનો પાડો યુવરાજ

ગુજરાતી ભાષાનો વૈભવ

સાભાર – શ્રી. વિનોદ ભટ્ટ ( અમદાવાદ )

સર્જક – અજ્ઞાત
guj1guj2

અને મારું ઉમેરણ….

બ્લોગરને કોઈ પ્રકાશક નૈ !

બ્લોગરને કોઈ વિવેચક નૈ !

બ્લોગર કોને કહેવાય ? અહીં ક્લિક કરી એ વિશે ગહન ગનાન મેળવો !

The Great India Rope Trick

Magician Muthukad – The Great India Rope Trick

હાથી કલાકાર SUDA ની ચિત્રકૃતિ

સાભાર- શ્રી એન.બી.પટેલ, અમદાવાદ
કુદરતની કરિશ્માનું દર્શન …

પોતાની સુંઢથી પોતાનું ચિત્ર બનાવતા આ હાથીને જોઇને
તમને જરૂર અચંબો થશે….વાહ કુદરત !

ચિત્ર પૂરું કરીને એનું નામ SUDA પણ સુંઢથી સ્પષ્ટ રીતે લખે છે !

બધા દેવોમાં ગણપતિ સૌથી બુદ્ધિશાળી ગણાય છે એનું કારણ કદાચ
એ હોઈ શકે કે એમનું મસ્તક હાથીનું બનેલું છે!

This is a video shot of a 4 year old elephant named Suda painting a picture of herself at the
Maetaeng Elephant Camp in Chiang Mai, Thailand.

સંગીતપ્રિય ગાયક ગધેડો ..

 વાયોલીનના સુરના તાલમાં ગાતા આ સંગીતજ્ઞ ગર્દભરાજને  જોઈ/સાંભળીને તમને અચંબો થશે અને હસવું પણ આવશે.  

When this donkey heard his owner play the violin for him, he immediately lit up with excitement. He whined with joy with each melodic tune that vibrated off the instrument.

Donkey Loves Sound of Violin

આંખ મીંચકારો અને ફોટો પાડો.

નવા શોધાએલા ચશ્માની ફ્રેમમાં ફીટ કરાએલા BLINCAM કેમેરાથી
આંખ મીંચકારતાં જ ફોટો પડી જાય છે.

કોઈને ખબર પણ નહી પડે કે તમે ફોટો પાડ્યો છે.

This small invention will help you take pictures with just a blink of an eye.

Invention a Day – BLINCAM, take a picture with a wink

एक बंगला बने न्यारा

साभार

app_logo_1024x1024

This slideshow requires JavaScript.