હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Category Archives: અજબ સવાલ જવાબ

અમદાવાદમાં અમે મળ્યાં…

પણ

via અમદાવાદમાં અમે મળ્યાં….

After one year 😊😀😀

ચુંટણી ચક્રવાત – ૨

Dear Jugalbhai,

We Thank you ,Bhabhi and Your Son’s Family who open the home for us for the great evening and Feast with Judge Dave and Our Dear Valida..

Now,,”Home away from Home” enjoying this in Gujarati.- ચુંટણી ચક્રવાત – ૨Such truth Need to circulate in Internet in our Blogger’s world.So with your Kind permission it goes in “Hasyadarbar.”

Editor in Cheif – Ha Ha Ha “Hasyadarbar.”

બે મોટા પક્ષોના ધુરંધરો વાત કરી રહ્યા હતા : કેજરીવાલે ૪૯ દીવસમાં શું કર્યું ?!”


બાજુમાં સાવરણો લઈને રોડ સાફ કરી રહેલા સફાઈ કર્મચારીએ ઝાડુ એમની સામે તાકીને પુછ્યું : 
તમે બન્ને જણાએ (પક્ષોએ) ૪૯ વરસમાં શું કર્યું ???!!!”

 

*****     *****     *****

 

વીરોધીઓંકો વોટ’ મત દોહમેં મત દો !!

 

*****     *****     *****

 

 એક રાજકારણી બીજાની સામે આંગળી ચીંધીને કહે, તું ભ્રષ્ટાચારી છે !


બીજાએ પહેલાને કહ્યું , “પેલી ત્રણ આંગળી તેં વાળીને કોના માટે સંતાડી રાખી છે ?!”

 

*****     *****     *****

 

એક ભાવિ વડાપ્રધાને જાહેરમાં કહ્યું, “પેલો છોકરો ટાલીયાઓના ગામમાં દાંતીયો વેચવા નીકળ્યો છેમુરખક્યાંથી સફળ થાય?!” 


છોકરો કહેયુવાન ! તારી વાત સાચી છે ! પણ તારો ‘દાંતીયાવાળો’ દાખલો બરાબર નથીહું ટાલીયાગામમાં દાંતીયો વેચવા બેઠો તેમ ન કહેકહે કે હું ભ્રષ્ટાચારીઓના ગામમાં ભ્રષ્ટાચારને સાફ કરવાનો ‘સાવરણો’ વેચવા આવ્યો હતો એટલે સફળ ન થયો.

– જુગલકીશોર.

 

(૪૦૬) હાસ્યમોતીની કંઠમાળા (૧)

(૪૦૬) હાસ્યમોતીની કંઠમાળા (૧)30DEC      1 Voteઅત્રતત્રસર્વત્ર વેરવિખેર એવાં હાસ્યમોતીની કંઠમાળા આપ સૌ રસિક વાચકોના કંઠે આરોપતાં મંદમંદ મલકાટસહ અકથ્ય એવા અંતરાનંદની અનુભૂતિ થઈ રહી છે, વલદાને આ લેખશ્રેણીના પ્રારંભ થકી ! બ્લોગપરિભાષાએ જેને ’Page’ એવું નામાભિધાન પ્રાપ્ત થયું છે તેવા તેને ‘પૃષ્ઠ’ શબ્દે ભાષાંતરિત કરીને અસહ્ય એવા ભારક્ષમ (ભારેખમ) શબ્દો થકી પાંડિત્યસભર પ્રારંભિક પરિચ્છેદ પીરસી રહ્યો છું, એ પ્રયોજનાર્થે કે અગ્રભાગે લેખિનીકૌશલ્ય થકી તરલ એવં સરલ એવા લેખનમહીં ન પામશો આવું ભદ્રંભદ્રીય પઠન પુન: !(સરલાનુવાદ : ઠેરેઠેર વેરાયેલાં હાસ્યમોતીનો હાર આપ સૌ રસિક વાચકોના ગળે પહેરાવતાં ‘વલદા’ને આ લેખશ્રેણી શરૂ કરતાં ચહેરા ઉપરના મલકાટ સાથે અવર્ણનીય એવો હૃદયમાં આનંદ થઈ રહ્યો છે. બ્લોગની પરિભાષામાં જેને Page (પેજ) તરીકે ઓળખાવવામાં આવે છે, તેનું ‘પાનું’ શબ્દમાં ભાષાંતર કરીને ત્રાસદાયક એવા ભારેખમ શબ્દો વડે પંડિતાઈ શૈલીએ આ પ્રથમ ફકરો એ હેતુસર લખી રહ્યો છું કે આગળ આવનારા મારા સહજ અને સરળ ભાષામાંના લેખોમાં આવું ભદંભદ્રીય લખાણ ફરી વાંચવા નહિ મળે !)

via (૪૦૬) હાસ્યમોતીની કંઠમાળા (૧).

लडकी क्या पहनती है? – जवाब

लडकी क्या पहनती है? –   यह प्रश्न यहां पूछा था…

सही जवाब है….

जूता

सही जवाब देने वाले वाचक…..

  1. श्री.प्रवीण व्यास
  2. श्री.हेतल महेता
  3. श्री. दिलिपकुमार अमीन 
  4. श्री. वलीभाई मुसा

कोशिश करने वाले वाचक ….

  1. श्री. हिम्मतलाल जोशी ( आता )
  2. श्री. विनोद धनक

जवाब सही हो या न हो…

       भाग लेने वाले सभी वाचकोंको  उर्वीबहनकी  और ‘हाद’की औरसे वधाई..

लडकी क्या पहनती है?!

यह ज़नाना शृंगारकी बात नहीं है ! 

यह एक पहेली है ।

प्रश्न है ……

लडकी क्या पहनती है?!

जो लडका पहनता और खाता भी है? 

जवाब यहां दिजियेगाजी ….

 

सही जवाब कल – ईसी वक्त – ईसी जगह पर ।

——————-

साभार – श्रीमति उर्बी बहन 

શી રીત ફાંસીના માંચડે ન ચઢ્યા?

“સત્ય અને ફાંસીનો માંચડો.”

આ રહ્યો સાચો જવાબ…

હાદજન ઉવાચ –

” હું ફાંસીના માંચડે ચઢવા જઈ રહ્યો છું.” !!

સત્ય અને ફાંસીનો માંચડો!

gallows

એક રાજાએ સત્ય શું છે, એ જાણવા એક પ્રયોગ કર્યો.

તેણે નગરના દરવાજા આગળ એક શૂળી ઊભી કરાવી અને જાહેર કર્યું કે,

      ‘જે સત્ય કહેશે, એને નગરમાં દાખલ થવા દેવાશે. અને જે અસત્ય કહેશે, એને ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવશે .’

આપણા એક હાદજન પહેલા જ દાખલ થયા. અને…..

એમને શહેરમાં પ્રવેશવા દેવામાં આવ્યા.

હવે આપણા એ મિત્રે શું કહ્યું હશે?

સાભાર – નવા હાદજન(!)  શ્રી. બટુક ઝવેરી ( ગાઝિયાબાદ)

——————–

સાચો જવાબ આવતીકાલે

कौन बनेगा करोडपति और सोनिया गांधी

साभार – श्रीमान्  मनसुखलाल गांधी 

———————————

सोनियाजी के.बी.सी.  की आखरी मंज़िल तक पहुंच गई ।
( काश अवल मंज़िल पर पहुंच जाती !)

अ.ब. 

अब आखरी सवाल सोनियाजी आपके लिये। अगर आप जीत जायगी तो आपको मिलेंगे पांच करोड रुपये…

और… ये रहा आपके स्क्रीन पर …….

गुजरातके मूख्य प्रधान कौन है ?

और आपके विकल्प हैं –

  1. लल्लु प्रसाद यादव 
  2. विलासराव  देशमुख
  3. अर्जुन सिंघ 
  4. नरेन्द्र मोदी

सो.

नंबर ४ – नरेन्द्र मोदी

अ.ब. 

आप श्योर हैं?

सो. 

हां जी ।

अ.ब. 

लोक कर दूं?

और सोनियाजीने जो जवाब दिया, वो क्या था? – वह आप बताईयेगाजी

यहां ….

सही जवाब ईक छोटे से ब्रेक के  बाद ….. कल ईसी जगह पर !

ઓળખાણ થઇ નથી કે, ગિફ્ટ માગવાનું શરૂ!

મોહન: યાર કાલે એક સુંદર યુવતી સાથે મારી મુલાકાત થઇ. એ એટલી સુંદર હતી  
 કે, હું તેના પ્રેમમાં પડી ગયો અને તેને આઇ લવ યુ કહી દીધું.
સોહન: બહુ બહાદુરી દેખાડી યાર, પણ યુવતીએ શું કહ્યું?
મોહન: યુવતીએ કહ્યું કે, મારી ચંપલની સાઇઝ ખબર છે?
સોહન: છોકરીઓની આ જ તો સમસ્યા છે. થોડી ઓળખાણ થઇ નથી કે, ગિફ્ટ
 માગવાનું શરૂ!

ગુજરાતી જોક્સ………….

ગુજરાતી જોક્સ

 છગન :
વેલ્ડીંગઅનેવેડીંગમાંશુંતફાવતછે ?’
મગન : ‘વેલ્ડીંગમાંપહેલાંતણખાઝરેછેપછીજોડાઈજાયછે.                                                      વેડીંગમાંપહેલાંજોડાવાનુંહોયછેપછીતણખાઝરેછે.’