હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,094,810 વાચકો
Join 2,895 other subscribers
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
હા હા હા હા -આગળ
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
પત્નીતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું પતિ, મને કર માફ ! હની !
એ હું જ છું પતિ, ફક્ત બે જ પગવાળો !’
કટ કટ થાય જો આપણી વચ્ચે
કાપીશ નહીં કદી મારા બે પગો
—————————-
ઉખાણું સાથે તેની વાર્તા માણો
ગ્રીકની પુરાણકથાઓમાં સ્ફિંક્સ નામની એક દૈૈત્યાનું વર્ણન જોવા મળે છે, એનો દેહ સિંહ જેવો છે, અને માથું નારીના જેવું છે.
એવું કહેવાય છે કે થીબ્સ દેશની સ્ફિંક્સ વિશે થીબ્સવાસીઓમાં એક ઉખાણું (કોયડો) પુછાયા કરતું પરંતુ એમાં એક કઠિન શરત રખાતી. એ શરત એ હતી કે જે સાચો જવાબ ન આપી શકે તેને મરવું પડશે; અને જે સાચો ઉત્તર આપશે તે થીબ્સના રાજસિંહાસન પર બેસશે. તે જે પ્રશ્ન પૂછતી તે આવો હતો, ‘કોણ સવારે ચાર પગે, બપોરે બે પગે અને સાંજે ત્રણ પગે ચાલે છે?’ જે લોકો સાચો જવાબ ન આપી શક્યા તેવા કેટલાય લોકોને તેણે મોતના મુખમાં ધરબી દીધા. એમ કહેવાય છે કે ઓડિપસે આ કોયડાનો આવી રીતે ઉકેલ બતાવ્યો, ‘મનુષ્ય બાળકના રૂપે બે પગ અને બે હાથ એટલે કે ચાર પગે ચાલે છે, યુવાવસ્થામાં સીધો ચાલે છે એટલે કે બે પગે ચાલે છે અને વૃદ્ધાવસ્થામાં લાકડીને ટેકે ચાલે છે એટલે કે ત્રણ પગે ચાલે છે.’ એમ કહેવાય છે કે સાચો જવાબ સાંભળીને સ્ફિંક્સ સમુદ્રમાં કૂદીને મૃત્યુ પામી અને ઓડિપસ થીબ્સનો રાજા બન્યો.
ઓડિપસ—નામે નાટક અને રોગ વિષે કોકવાર
LikeLike