હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર)

મૂળ કોયડો આ પ્રમાણે હતો :

નીચેના સમીકરણમાં X ની કિંમત શોધો.

 x2 – 2 x = 99820080

* * *

ઉત્તર :

 x = 9992

* * *

સહયોગીઓ : (૧) પ્રજ્ઞાબેન વ્યાસ (૨) જયંતિભાઈ શાહ (૩) બી. જી. ઝવેરી

4 responses to “અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર)

  1. Shrikant Shah સપ્ટેમ્બર 18, 2021 પર 8:51 એ એમ (am)

    કોયડાનો ઉત્તર માત્ર આપવાનો કોઈ અર્થ નથી. આ તો ગણિતની ચોપડીમાં પાછળ જવાબ આપેલા હોય એવું લાગે છે. ખરેખર તો જવાબ કરતાં રીતનું જ મહત્વ છે. આશા છે કે યોગ્ય પ્રતિસાદ આપશો.

    Like

    • Valibhai Musa સપ્ટેમ્બર 18, 2021 પર 8:01 પી એમ(pm)

      આપની વાત સાથે સંપૂર્ણત: સહમત. રીત આપવામાં અમારી મર્યાદા એ છે કે કેટલાક સંકેતો સીધા છાપી શકાતા નથી. ક્યાંક જરૂરી હોય ત્યાં ક્યાંકથી શોધીને કોપે દ્વારા કામ ચલાવી લેતા હોઈએ છીએ. જ્યાં સંકેતો જરૂરી ન હોય ત્યાં રીત પણ આપવામાં આવે જ છે. ધન્યવાદ.

      Like

  2. pragnaju સપ્ટેમ્બર 18, 2021 પર 1:03 એ એમ (am)

    Arithmetic or Algebra ?
    the branch of mathematics dealing with the properties and manipulation of numbers.
    “the laws of arithmetic”
    —————————————–
    the part of mathematics in which letters and other general symbols are used to represent numbers and quantities in formulae and equations.
    “courses in algebra, geometry, and Newtonian physics”
    a system of algebra based on given axioms.

    Like

  3. pragnaju સપ્ટેમ્બર 18, 2021 પર 12:55 એ એમ (am)

    અમે આ રીતે—
    x2 – 2 x = 99820080

    𝑥2−2𝑥−99820080=0

    𝑥=2±(−2)2−4⋅1(−99820080)√2⋅1

    𝑥=9992
    —————————————————————-
    B.G. Jhaveri wrote:

    X^2 – 2X = 99820080 add 1 on both sides

    X^2 – 2X + 1 = 99820081

    [ X – 1 ] ^ 2 = [ 9991 ] ^ 2

    X – 1 = + 9991 or – 9991

    X = 9992 or – 9990
    આ રીતે મા ઝવેરીભાઇએ બે ઉતર શોધ્યા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: