હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોક્સ – ૭૦

સાહેબ : ભુરા, મોટો થઈને શું કરીશ?

ભુરો : સાહેબ, હું બે લગ્ન કરીશ.

સાહેબ : કેમ?

ભુરો : એક પત્ની મારે તો બીજી બચાવે.

સાહેબ (કેટલાંક વર્ષ પછી) : ભુરા, લગ્નજીવન કેવું ચાલે છે?

ભુરો : સાહેબ, શું વાત કહું, એક પકડી રાખે છે અને બીજી મારે છે!

સૌજન્ય : રમેશ ચૌધરી (જોક્સ-ફેસબુક)

* * *

યાદ છે ? :

દલપતરામની હાસ્યકવિતા ‘બે બાયડીનો ધણી!’ એક જુવાન અને બીજી વયોવૃદ્ધ – બંને ખૂબ સેવા કરે – નાહ્યા પછી વારફરતી ધણીનું માથું ઓળે – વયોવૃદ્ધ કાળા વાળ ખેંચી કાઢે – જુવાન સફેદ- છેવટે ધણીના કપાળનો વિસ્તાર વધીને માથા સાથે એકાકાર થઈ ગયો!!! (સ્મૃતિ આધારિત)

વલીભાઈ મુસા

One response to “સંવર્ધિત જોક્સ – ૭૦

  1. pragnaju ઓગસ્ટ 29, 2021 પર 2:31 એ એમ (am)

    ‘વાળ ખેંચી કાઢે- વાતે તેની બન્ને પત્નૉઓ મૃત્યુ પામી બાદ તેણે કબ્રસ્તાનમાં મહિલાઓની કબરમાં કાણું પાડી વાળ ખેંચી કાઢતા ૧ કિલો વાળને ૭ હજાર રૂપિયે વેચતા હતા
    ( સત્ય ઘટના આધારે…
    વિચિત્ર ચોરી!:ભરૂચના કબ્રસ્તાનમાં મહિલાઓની કબરમાં કાણું પાડી વાળ ખેંચી કાઢતા સગીર સહિત ત્રણ પકડાયા, 1 કિલો વાળને 7 હજાર રૂપિયે વેચતા હતા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: