હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,089,206 વાચકો
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
વાહ
ખૂબ મધુર મધુર સૂર—ઓછા નજરમા આવતા વાદ્યો દ્વારા !
વિષ્ણુ નામાનિ પુણ્યાનિ સુસ્વરૈરન્યિતાનિ ચેત ।
ભવન્તિ સામ તુલ્યાનિ કીર્તિતાનિ મનીષિભીઃ ।।
આપણે પણ વાદ્ય જેવા જ છીએ પણ ૮૦ બાદ સૂર બરોબર લાગતા નથી-પંચમને બદલે મધ્યમ લાગે,રિષભને બદલે ષડજ તો ધૈવતને બદલે નિષાદ ! અમારા વડીલ કહે -‘જાહેરમા ગાવાનું બંધ કરો પણ તમારા સૂરોમા ભાવ છે તેથી ભગવાન પાસે ભજનો જરુર ગાવ…તે ભાવનો જ ભુખ્યો છે.’
સંગીતકાર જયકીશન અમારા વાંસદાના…એકવાર રાજકપુરના ગીત અંગે વાત કરતા વરસાદ આવ્યો તો ગાડા નીચે બેઠા બાદ અને પાસે પડેલા તપેલા માંથી મધુર સૂર કાઢ્યા!
પ્રસિદ્ધ મનોચિકિત્સક ડો. જ્યોર્જ સ્ટીવન્સન અને ડો. વિન્સેન્ટ પીલ કહે છે કે સ્નાયવિક તણાવ દૂર કરવા માટે જ નહી પણ તમામ મનોદૈહિક રોગોનું નિવારણ કરવા માટે સંગીત રામબાણ ઔષધિ જેવું કામ કરે છે.
LikeLike
ના કદી જોયું, સાંભળ્યું ના કદી માણ્યું.
અદ્ભુત, અદ્ભૂત ,અદ્ભુત.
LikeLike
મજા આવી ગઈ- જાણી સાંભળીને
LikeLike