હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગણિત ગમ્મત – ૭

એવા ત્રણ આંકડા કયા છે કે જેમનો સરવાળો અને પરંપરિત ગુણાકાર એક સરખો જ આવે? (પરંપરિત એટલે ગુણાકારનો ગુણાકર એમ સતત)

સૌજન્ય : ગૂgle

* * *

પરિણામ અને સહભાગીઓની નામાવલિ ૧૭૨૮૦૦ સેકંડ પછી જાહેર કરવામાં આવશે. સૂચના પૂરી!

-વલીભાઈ મુસા (બ્લોગ સંચાલક)

Comments are closed.

%d bloggers like this: