હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગણિત ગમ્મત – ૬ (ઉત્તર)

મૂળ કોયડાને શોધવા માટે અહીં ટ્રાય કરી શકો છો.

જબાપ સે ૪૧ વર્ષ પેલ્લાં !!!

તાળો : જાતે જ મેળવી લેહો તો ઠીક રેહે!

લિખિતંગ – વલભૈ

* * *

મથોમણ કરનારાં માંણહની યાદી :

(૧) દીપક શાહ

(૨) પ્રજ્ઞાબેન વ્યાસ

(૩) જય સંપત

(૪) સુરેશભાઈ જાની

4 responses to “ગણિત ગમ્મત – ૬ (ઉત્તર)

 1. સુરેશ ઓગસ્ટ 2, 2021 પર 7:41 પી એમ(pm)

  આ તો તમે ‘અલ જબ્બર’ જે ભાષાનો શબ્દ છે , એના ભગત છો એટલે કહ્યું !

  સલામ આલેકૂમ !

  Like

 2. Valibhai Musa ઓગસ્ટ 1, 2021 પર 4:09 પી એમ(pm)

  પરંતુ સામાન્ય માણસ ‘Error and trial’ થી પણ જવાબ મેળવી શકે અને તેથી જ આ કોયડો અહીં મૂકવામાં આયો સે.

  Like

  • pragnaju ઓગસ્ટ 2, 2021 પર 9:38 પી એમ(pm)

   અમારી તો અનુભવવાણી —-
   હું ૮૦ની અને અમારી દીકરી ૫૪ની છે
   તે ૧૩ની હતી ત્યારે મે કહ્યું હતુ કે તારા કરતા હું ત્રણ ઘણી મોટી !

   Like

 3. સુરેશ ઓગસ્ટ 1, 2021 પર 3:04 પી એમ(pm)

  વલદા
  આ આઠમા ધોરણનો બીજગણિતનો કૂટ પ્રશ્ન સે !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: