હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગણિત ગમ્મત – ૬

હાલમાં માદીકરી અનુક્રમે ૮૦ વર્ષ અને ૫૪ વર્ષનું આયુષ્ય ધરાવે છે. કેટલાં વર્ષ પહેલાં માતાની ઉંમર દીકરીની ઉંમર કરતાં ત્રણ ગણી હશે?

સૌજન્ય : ગૂગલ મહારાજ

* * *

જવાબ અને ભાગ લેનારાં મનેખની યાદી ૨૮૮૦ મિનિટ પછી જાહેર થશે.

Comments are closed.

%d bloggers like this: