હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગણિત ગમ્મત – ૫ (ઉત્તર)

મૂળ કોયડા માટે અહીં ક્લિક કરો.

છે ને, કમ્માલ!

જવાબ :

૮૮૮ + ૮૮ + ૮ + ૮ + ૮ = ૧૦૦૦

* * *

બડભાગી સહયોગી હાદજનો : (૧) સુરેશભાઈ જાની (૨) પ્રજ્ઞાબેન વ્યાસ

One response to “ગણિત ગમ્મત – ૫ (ઉત્તર)

 1. Niravrave Blog જુલાઇ 26, 2021 પર 12:54 પી એમ(pm)

  બડભાગી ?
  જગમાં તે જ મહા બડભાગી,
  જેને પ્રીત તમારી જાગી … જગમાં.

  ધન ને ધામ ભલે ના હોયે, હોય ન વિષય-અનુરાગી,
  તો પણ તે બડભાગી સાચે જેને લગની લાગી … જગમાં

  વિદ્યાવાન ભલે ના હોયે, હોય ન કે યશભાગી,
  હોય ગમે તે જાતિ મહીં તે ભક્ત ખરે બડભાગી … જગમાં

  તમારી કૃપા સિવાય બીજી તૃષ્ણા જે દે ત્યાગી,
  તે જ ધન્ય છે મુક્તિ તેને મળવાની વણમાગી … જગમાં

  નિર્મલ થાજે નમ્ર, સર્વના મંગલનો અનુરાગી,
  ‘પાગલ’ પ્રાર્થે એવો મુજને સદા કરો બડભાગી … જગમાં

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: