હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગણિત ગમ્મત – ૫

માત્ર અને માત્ર અંક ૮ નો ઉપયોગ સરવાળાના રૂપે કરીને જવાબ ૧૦૦૦ લાવી શકશો ખરા? સમજાયું નહિ કે? તો ઉદાહરણથી સમજી લો, બાપલિયાં! ઉદા. ૭૭+૭=૮૪

સૌજન્ય : gooગલ

જવાબ અને સહયોગીઓની યાદી ૪૮ કલાક પછી

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

One response to “ગણિત ગમ્મત – ૫

  1. Pingback: ગણિત ગમ્મત – ૫ (ઉત્તર) | હાસ્ય દરબાર

%d bloggers like this: