હાસ્ય દરબાર માત્ર તનાવમુક્તિનું માધ્યમ જ નથી, એ કોઈકવાર મોટિવેશનલ સામગ્રી પણ પીરસે છે. ગુજરાતી તરીકેની આપણી ગજ ગજ (મીટર મીટર) છાતી ફુલાવતી આ ગાથા અહીં એ આભારદર્શન અર્થે એટલા માટે મૂકવામાં આવી છે કે માનનીય મધુભાઈ ઠાકર દ્વારા સંચાલિત ‘મમતા’ સામયિકને આર્થિક આધાર પૂરો પાડવા આ કંપની દ્વિતીય કવરપેજ ઉપર તેની કાયમી જાહેરાત આપે છે. હાસ્ય દરબારના વાચકો કારકિર્દી બનાવતાં પોતાનાં સંતાનોને કાન પકડીને આ વિડિયો સંભળાવે તેવી જોહુકમીભરી આજ્ઞા આ આજ્ઞાકારી સંપાદક ફરમાવે છે.
આવા ગુજરાતીઓથી આપણે ઊજળા છીએ.
LikeLike
એક ગુજરાતીની પ્રેરણાદાયી સિદ્ધિગાથા ફરી ફરી માણી આનંદ
LikeLike