હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,090,916 વાચકો
Join 2,896 other followers
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
કલાને સીમાડા હોય ખરા?…પ્રેરણાદાયી કલા
રંગી કો નારંગી કહે, બનેદૂધ કો ખોયા, ચલતી કો ગાડી કહે, દેખ કબીરા રોયા ભજન ગાતા ગાતા હવે નારંગીના છોતરાનો રસ આંખમા ઉડાડતા પહેલા આવી કળાથી ડૉ રાજેન્દ્રજી અને વલીજીના ચિત્રો બનાવશું.આવી બીજી કલા પણ રમુજમા દર્શાવશો જેવી કે…
૧ વાતચીતને કલા વગર માનવીના હાથ અને હૃદય મેલાં જ રાખે છે.
૨ મા. રવિશંકર રાવળ મુંબઈથી અમદાવાદમાં સ્થિર થવા આવ્યા હતા. રવિભાઈએ કનુની મહેનત અને ઉત્કંઠા પારખી લીધી અને એનો ઉમંગ વધાર્યો. અને ચિત્રકળામાં એનું આગવું હીર પ્રકટવા લાગ્યું.
૩ ભારતના ખૂબ મોટા ગજાના કહી શકાય તેવા સંગીતકારો કે જેનું નામ અને તેની કલાના કદરદાનો સમગ્ર વિશ્વમાં જોવા મળે છે.
LikeLike