હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઉલટ સૂલટ – સંકલન

સાભાર – કાસિમ અબ્બાસ કાલાવડવાળા

મળેલ વાક્યો –

 • લીમડી ગામે ગાડી મલી
 • કોરોના રોકો
 • કોરોના ને ના રોકો
 • ઘવાયો વાઘ
 • ડોલ માટે મા લડો
 • સીમા ની માસી
 • નીના ની નાની
 • ખાન, આ ન ખા
 • લો સામજી મસાલો
 • દરરોજ બાજરો રદ
 • કમુ ચા મુક.
 • મા તે મા
 • જા રે બાબા બારેજા
 • જો ચુનિયા નીચું જો
 • જો પસા સાપ જો
 • જા મગા ગામ જા
 • કાલે રામના મરા લે’કા
 • वारणागगभीरा सा साराभिगगणारवा ( * )

( * ) માળવાના રાજા અને કવિ ભોજ દ્વારા રચાયેલ सरस्वती कंठाभरणम નામના કાવ્યસંગ્રહની એક રચના 

આખો શ્લોક –

वारणागगभीरा सा साराभिगगणारवा I कारितारिवधा सेना नासेधावरितारिका II

અર્થ: આ સેના કે જે પહાડ જેવડા હાથીઓ ધરાવે છે, તેનો સામનો કરવાનું સહેલું નથી. સેના બહુ મોટી છે અને ગભરાયેલા લોકોની બૂમો સંભળાય છે. શત્રુઓનો તેને ધ્વંશ કરી નાખ્યો છે. આ શ્લોકમાં પહેલી લીટી સવળેથી વાંચો કે અવળેથી વાંચો, એક સરખી જ રહે છે. તે જ રીતે બીજી લીટી પણ સ્વતંત્ર રીતે તેના જેવી જ છે. આમ રણભૂમિનો તાદ્રશ ચિતાર આપતો આ અર્થસભર શ્લોક શબ્દોની અદભૂત ચમત્કૃતિ ધરાવે છે અને આપણી સંસ્કૃત ભાષાની મહાનતા અને આપણા કવિઓની વિદ્વતા પ્રગટ કરે છે. આ આપણી ડી એન એ ની રચના જેવું છે તેમા ગરબડ થઇ તો અનર્થ સર્જાય.

( સાભાર – પ્રજ્ઞાબેન વ્યાસ )

થોડાક શબ્દો પણ મિત્રોએ મોકલ્યા છે – પણ એવું લિસ્ટ તો બહુ મોટું બનાવી શકાય. થોડાક સેમ્પલ –

 • નવજીવન
 • સરસ
 • તરત
 • કશુંક
 • રડાર
 • દરદ
 • નયન
 • મરમ

ભાગ લેનાર મિત્રો –

 • કાસિમ અબ્બાસ
 • પ્રજ્ઞા વ્યાસ
 • કિશોર ભટ્ટ
 • કમલ જોશી
 • વલી મુસા
 • ડો. રઘુ શાહ
 • પ્રવીણ શાહ

2 responses to “ઉલટ સૂલટ – સંકલન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: