હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંવર્ધિત જોક્સ – ૨

ગોળાર્ધ ફાંદ ધરાવતા ઊભેલા દાદાના પગ પાસે બેસીને પોતરો ગૃહકાર્ય કરી રહ્યો હતો. દાદાએ બૂમ પાડી, ‘અલ્યા, ક્યાં છે તું?’ પોતરાએ લેખનસામગ્રી નીચે મૂકીને દાદાના પેટના ઘેરાવાથી દૂર ડોકું લંબાવીને કહ્યું, ‘આ રહ્યો, દાદા.’ પોતરાનો સંવર્ધિત જવાબ : ‘બે ડગલાં પાછા હઠો, દાદા.’ [સ્રોત: વર્ષો પહેલાં અખબારમાં આવેલું કાર્ટુન (ઠઠ્ઠાચિત્ર)]

-વલીભાઈ મુસા

Similar, but different. Courtesy – Mahendra Shah

5 responses to “સંવર્ધિત જોક્સ – ૨

  1. Pingback: ગોળાર્ધ ફાંદ | હાસ્ય દરબાર

  2. pragnaju એપ્રિલ 12, 2021 પર 2:49 પી એમ(pm)

    રમુજ જાડો ઘરડો દાદો અને નાનો છોકરો
    સ રસ
    કોઇ ફૉટો કે કાર્ટુન મુક્યું હોત તો વધુ મજા આવત

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: