હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઘડપણના દ્વારેથી – પ્રવીણા કડકિયા

old_age

સ્વાગત હરખ ભેર
******************

કહું છું બુઢાપાને સ્વાગત છે તારું
ઘડપણના દ્વારેથી પ્રવેશી ચૂકી છું
*
જુવાનીનું ગાંડપણ ને બાળપણની મસ્તી
ઘડપણનું શાણપણ ફાવી ગયું છે
*
ઉન્માદ છૂટ્યોને સ્વાર્થ કર્યો વેગળો
ડહાપણની દુનિયામાં જામી પડી છું.
*
જુવાનીને રામ રામ ઘડપણ તને સલામ
બાળકોનો કલબલાટ માણી રહી છું
*
પંચમાહાભૂતનું આ પાર્થિવ તનડું
ત્યજવાનો સમય આવી ગયો છે.
*
હા, કહું છું બુઢાપાને સ્વાગત છે તારું
ઘડપણના દ્વારેથી પ્રવેશી ચૂકી છું.

– પ્રવીણા કડકિયા

One response to “ઘડપણના દ્વારેથી – પ્રવીણા કડકિયા

  1. kalpesh umaretiya જુલાઇ 29, 2018 પર 5:44 એ એમ (am)

    તમારા બ્લોગની પહેલી વાર મુલાકાત લીધી…..ખુબ સરસ રીતે બનાવ્યો છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: