હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઈ-વિદ્યાલય વિશે એક વિનંતી

સૌ મિત્રોને …

    ઈ- વિદ્યાલયની વેબ સાઈટ ક્રેશ થયા પછી, અને બે નાનાં બાળકો હોવાના કારણે ઈ-વિદ્યાલયની સંચાલક શ્રીમતિ હીરલ  શાહ અસમંજસમાં પડી ગઈ હતી કે, ‘હવે શું કરવું?’ તેણે યુ-ટ્યુબ પર શિક્ષણાત્મક વિડિયો બનાવીને અદભૂત  કામ કર્યું છે.

      હવે ઈ-વિદ્યાલયનો નવો બ્લોગ બનાવવામાં આવ્યો છે. આ રહ્યો .

eV_hdr1

આ શિર્ષક પર ક્લિક કરો.

   તેના ઉત્સાહમાં વધારો કરવા ઈ-વિદ્યાલયના આ નવા સ્વરૂપને મઠારવા છેલ્લા અઠવાડિયાથી મચી પડ્યો છું.

     એક નવી વાત અને તમને જરૂર ગમશે…..

    આજથી ઈ-વિદ્યાલય પર એક નવો વિભાગ શરૂ કર્યો છે.( અહીં ક્લિક કરો .) મારો અન્ય જગ્યા પરનો ખજાનો હવે દેશનાં બાળકોને મળશે.

    એક વિનંતી કરવાની કે, આ નવી સાઈટની બને તેટલા લોકોને ( દેશમાં) જાણ કરશો? તેમનાં ઉછરતાં બાળકોને હકારાત્મક દિશામાં વાળવાનો આ નિઃશુલ્ક પ્રયાસ છે. તમારો સાથ અને સહકાર મળશે, તો એ વ્યાપક બની શકશે. એ મદદ માટે આ વિનંતી છે.
 
    સબસ્કાઈબ કરવાની સગવડ તરફ પણ ધ્યાન દોરશો , તો તેમને email update automatically મળશે.
    આ સત્કાર્યમાં મદદરૂપ થવા તમારા સમ્પર્કમાં હોય તેવા મિત્રોને આ બાબતની જાણ કરશો ?  તમારા બ્લોગ પર આ પોસ્ટ રિબ્લોગ કરીને પણ તમે આ ખબરનો વ્યાપ કરી શકશો.

 

Advertisements

3 responses to “ઈ-વિદ્યાલય વિશે એક વિનંતી

  1. Drashti'$ જૂન 21, 2018 પર 12:34 એ એમ (am)

    Reblogged this on Kalpvruksh and commented:
    ઈ – વિધાલય નો ન​વો વિચાર​..
    સારા કાર્યો મા એક સાથ … !

  2. Pingback: ઈ-વિદ્યાલય – એક સરસ મજાનો બ્લોગ – ગુજરાતી રસધારા

  3. kanakraval જૂન 16, 2018 પર 11:33 એ એમ (am)

    એક આવકાર્ય પ્રયાસ. પૂરતો સહકાર આપીશું

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: