હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હવે સમજાયું – અશોક ચાવડા ‘બેદિલ’

રાધાએ સાડીને કપબર્ડમાં મૂકી
……. ને પહેરવા માંડ્યું છે હવે પેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.

બિચારો શ્યામ ઘણો કન્ફ્યુઝ થયો છે
……. એને રાધાની લાગ્યા કરે બીક
કે વાંસળીના સૂરથી ન રાધા રોકાય
……. એને વાંસળીથી આવે છે છીંક

અશોક ચાવડા ‘બેદિલ’

આખી કવિતા અહીં….

rg

આ ચિત્ર પર ક્લિક કરો

2 responses to “હવે સમજાયું – અશોક ચાવડા ‘બેદિલ’

  1. મનસુખલાલ ગાંધી એપ્રિલ 13, 2018 પર 12:16 પી એમ(pm)

    પરંપરાથી ચાલી આવતા રીતરિવાજોવાળા હિંદુઓના દેવીદેવતાઓને આમ ઉતારી પાડવાવાળાઓમાં જો હિંમત હોય તો મુસલમાનોના મોહંમદ-પયગંબરો માટે પણ આવી કવિતાઓ રચે….!!!

    આવી અસભ્ય કવિતાઓને Reblog કરવી પણ અયોગ્ય ગણાય…

    ________________________________

    Like

  2. મનસુખલાલ ગાંધી એપ્રિલ 13, 2018 પર 12:14 પી એમ(pm)

    પરંપરાથી ચાલી આવતા રીતરિવાજોવાળા હિંદુઓના દેવીદેવતાઓને આમ ઉતારી પાડવાવાળાઓમાં જો હિંમત હોય તો મુસલમાનોના મોહંમદ-પયગંબરો માટે પણ આવી કવિતાઓ રચે….!!!

    આવી અસભ્ય કવિતાઓને Reblog કરવી પણ અયોગ્ય ગણાય…

    ________________________________

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: