હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક ….. આંખનો સોજો !

પત્નીની મજાકને મજાકમાં ના લેશો…

એક વાર એક પત્નીએ પતિને પૂછ્યું :

*”હું તમને ચાર પાંચ દિવસ ના દેખાઉં તો….તમને ગમે…?”*

પતિ મનમાંને મનમાં ખુશ થયો, પણ એનાથી રહેવાયું નહીં એટલે ધીમેથી કહી દીધું- “હા ગમે ને….”

પછી તો પતિને પત્ની સોમવારે ના દેખાઇ, 
મંગળવારે ના દેખાઇ, 
બુધવારે ના દેખાઇ, 
ગુરુવારે પણ ના દેખાઇ…..
પછી…
.
.
.
.

.

.

.

.

*છેલ્લે શુક્રવારે જ્યારે આંખનો સોજો ઓછો થયો ત્યારે પાછી થોડી થોડી દેખાતી થઇ……..*

😂😜😜

( મિત્ર શ્રી રમેશ તન્નાના ફેસબુક પેજની દીવાલ પરથી સાભાર )

Advertisements

One response to “આજની જોક ….. આંખનો સોજો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: